________________
४२२
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह રપ્રભા પૃથ્વી માટે ઉદાહરણ આપીને ઉપાય ઘટાવીએ છીએ.
उदाहरण-प्रथम रत्नप्रभा पृथ्वीन पिंउमाल्य : प. अशी. ४२ योननु छ, त. પિંડ પ્રમાણને ઉપરથી અને નીચેથી એક એક હજાર યોજન વડે ન્યૂન કરીએ ત્યારે ૧ લાખ ૭૮ હજારનો પિંડ રહે. હવે આ પૃથ્વીને વિષે પ્રતર સંખ્યા તેની છે અને પ્રત્યેક પ્રતર ત્રણ–ત્રણ હજાર યોજન ઊંચા છે, માટે પ્રથમ કેવલ તેરે પ્રતિરોએ જ રોકેલા ક્ષેત્રપ્રમાણને જુદું કાઢવા (૧૩૩ હજાર) તેરને, ત્રણ હજારે ગુણતાં ૩૯ હજાર યોજનાનું તો માત્ર પ્રતર ક્ષેત્ર જ આવ્યું તેને ઉક્ત ૧ લાખ ૭૮ હજારના પિંડમાંથી બાદ કરતાં ૧ લાખ ૩૯ હજારનું પૃથ્વી ક્ષેત્ર તેર પ્રતરના અંતર લાવવા માટે શેષ રહ્યું.
હવે [ચાર આંગળીના આંતરા ત્રણ જ થાય તેમ] તેર પ્રતરના આંતરા બાર હોવાથી ૧ લાખ ૩૯ હજાર યોજનના શેષ રહેલા અંતરક્ષેત્રને બારે ભાગ આપીએ એટલે ૧૧૫૮૩ યો) : યોજનનું પ્રત્યેક પ્રતરવર્તી અંતર નીકળી આવે છે, જે વાત આગલી ગાથા સ્પષ્ટ કરે છે. [૨૩૯]
___ अवतरण-वे. पूर्वpuथामi ४६u Guयद्वारा प्राप्त थdu Parulu Yad. प्रतरीन અંતરમાનને પ્રથકાર પોતે જ કહે છે.
तेसीआ पंच सया, इक्कारस चेव जोयणसहस्सा । रयणाए पत्थडंतर-मेगो चिअ जोअणतिभागो ॥२४०॥ सत्ताणवइ सयाई, बीयाए पत्थडंतरं होइ । पणसत्तरि तिनि सया, बारस सहसा य तइयाए ॥२४१॥ छावट्ठसयं सोलस सहस्स पंकाए दो तिभागा य । अहाइजसयाई, पणवीस सहस्स धूमाए ॥२४२॥ बावन्न सड सहसा, तमप्पभापत्थडंतरं होइ । एगो चिअ पत्थडओ, अंतररहियो तमतमाए ॥२४३॥
[प्र. गा. सं. ५६-६२] संस्कृत छायात्र्यशीतिः पञ्च शतानि एकादश चैव योजनसहस्त्राणि । रलायाः प्रस्तटान्तरमेकश्चैव योजनविभागः ॥२४०॥ सप्तनवतिः शतानि द्वितीयायाः प्रस्तटान्तरं भवति । पञ्चसप्ततिः त्रीणि शतानि द्वादश सहस्त्राणि च तृतीयायाः ॥२४१।। षट्पष्टं शतं षोडश सहस्त्राणि पङ्कायां द्वौ त्रिभागाश्च । अर्धतृतीयशतानि पञ्चविंशतिसहस्त्राणि धूमायाम् ॥२४२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org