________________
नरक पृथ्वीना प्रतरोनुं अंतरमान શબ્દાર્થ
જીતુ હિકોવરિછ પૃથ્વીમાં હેઠે ઉપર વાવન્ન સદ્દ=સાડીબાવન હજાર ચરમાણ પુવીણ=અન્ત પૃથ્વીમાં
માયાર્થ— વિશેષાર્થવત્. ।।૨૩૮॥
વિશેષાર્ય પ્રથમની રત્નપ્રભાદિ છ પૃથ્વીને વિષે દરેક પૃથ્વીના યથાયોગ્ય પિંડપ્રમાણમાંથી ઉપર અને નીચેની એક હજાર યોજન પૃથ્વીપિંડમાં નરકાવાસાઓ, નારકો કે પ્રતરો કંઈ હોતું નથી, એટલે ખાલી જ સઘન પૃથ્વીભાગ છે, બાકીના ૧૭૮૦૦૦ યોજનમાં સર્વભાગમાં નારકોત્પત્તિયોગ્ય નરકાવાસાઓ યથાયોગ્ય સ્થાને (તે તે પ્રસ્તરોમાં) આવેલા છે. [કારણ કે તે પૃથ્વીના બાહલ્યાનુસારે પ્રતરનું અંતર રહેલું છે, માટે આગલી ગાથામાં જે જે પૃથ્વીગત પ્રતરોનું જે જે અંતર કહે, તેટલે તેટલે અંતરે નરકાવાસાસ્થાન પણ સમજી લેવાના છે] જ્યારે છેલ્લી પૃથ્વી માઘવતીને વિષે ઉપર અને નીચે બન્ને સ્થાનેથી સાડી બાવન હજાર યોજનનું ક્ષેત્ર છોડી દેવાનું છે, કારણ કે ત્યાં નરકાવાસા હોતા નથી, માત્ર શેષ ત્રણ હજાર યોજનમાં જ નરકાવાસાઓ છે, કારણ કે ત્યાં એક જ પ્રતર છે, તે પ્રતર ૩૦૦૦ યોજન ઊંચાઈમાં હોય છે, કેમકે ત્યાં નરકાવાસાઓની ઊંચાઈ જ તેટલી હોય છે. [૨૩૮]
અવતર— હવે તે તે પૃથ્વીવર્તી પ્રસ્તરોનું અંતર જાણવા માટે ઉપાય બતાવે છે. बिसहस्सूणा पुढवी, ३७२तिसहसगुणिएहिं निअयपयरेहिं । ऊणा रूवूणणिअपयरभाइआ पत्थडंतरयं ॥ २३६॥
નાવહિયં=નારકો રહિત નરયા નરકાવાસાઓ સેસંમિ સવ્વાસુ શેષ સર્વમાં
વિસહસ્તૂળા=બે હજાર યોજન ઊણી નિઝવપરહિં નિજ પ્રતર સાથે
સંસ્કૃત છાયા—
द्विसहस्त्रना पृथिवी त्रिसहस्त्रगुणितैः निजकप्रतरैः । ऊना रूपोननिजप्रतरभक्ता प्रस्तटान्तरकम् ||२३६|| શબ્દાર્થ—
Jain Education International
વૂળિઞપવર=એકરૂપ ઊણ નિજ પ્રતર સંખ્યા સાથે
४२१
માબા=ભાંગવી
–
ગાથાર્થ— પોતાના (ઇષ્ટ નરકના) પ્રતરની સંખ્યાવડે ત્રણ હજાર (પાટડા પ્રમાણ)ને ગુણીને જે સંખ્યા આવે તે બે હજાર ન્યૂન એવા તે તે પૃથ્વીપિંડમાંથી બાદ કરી જે સંખ્યા શેષ રહે તેને એકરૂપ ન્યૂન પ્રતરની સંખ્યાવડે (કારણકે પ્રતરની સંખ્યાથી આંતરા એક સંખ્યા ન્યૂન થાય) ભાંગતા પાટડાનું અંતર આવે છે. ।।૨૩લા
વિશેષાર્થ— આ ગાથાનો ઉપયોગ છ પૃથ્વી સુધી ઘટી શકશે. કારણ કે સાતમી પૃથ્વીએ તો પ્રતર એક જ હોવાથી અંતર ક્યાંથી પેદા કરવું? માટે છ પૃથ્વીને વિષે ક્રમશઃ કહેશે. અહીં પ્રથમ ૩૭૨. પાળતા (નિય) પરેહિં, તિસહસ્લમુખિરૢિ ।
For Personal & Private Use Only
www.jainelibrary.org