________________
पंक्तिगत ने पुष्पावकीर्ण नरकावासाओनी संख्या -
૪૦૭ तेहिंतो दिसि विदिसिं, विणिग्गया अट्ठ निरयआवलिया । पढमे पयरे दिसि, इगु-णवन्न विदिसासु अडयाला ॥२३१॥
સંસ્કૃત છાયાतेभ्यो दिक्षु विदिक्षु, विनिर्गता अष्ट नरकावलिकाः । प्रथमे प्रतरे दिक्षु, एकोनपञ्चाशत् विदिक्षु अष्टचत्वारिंशत् ॥२३१।।
શબ્દાર્થહિંતો ને ઇન્દ્રક નરકાવાસાથી
ળિયા નીકળેલી છે. લિસિદિશામાં
નિયમાવત્તિયાં=નરક પંક્તિઓ વિિિસંવિદિશામાં
ગુણવ8 ઓગણપચાસ (૪૯). પથાર્થ ત્યાંથી [ઇન્દ્રક નરકાવાસાઓથી] દિશાઓમાં અને વિદિશાઓમાં આઠ આઠ નરકપંક્તિઓ નીકળેલી છે. તેમાં પ્રથમ પ્રતરે દિશાગત ઓગણપચાસ અને વિદિશાગત અડતાલીશ નરકાવાસાઓ છે.
વિરોષાર્થ જેમ વૈમાનિક નિકાયના પ્રતરોમાં આવલિકાગત–પુષ્પાવકીણની વ્યવસ્થા વર્ણવી હતી તે પ્રમાણે અહીં પણ નરકાવાસાઓની વ્યવસ્થા રહેલી છે.
ગત ગાથામાં દરેક પ્રતરના મધ્યે એક એક ઈન્દ્રક નરકાવાસો હોય છે એમ જણાવ્યું. હવે તે મધ્યવર્તી ઈક નરકાવાસાથી ચારેય મૂળ દિશાની ચાર અને વિદિશાની ચાર એમ મળી કુલ આઠ નરકાવાસાઓની પંક્તિઓ વિશેષ પ્રકારે નીકળેલી છે. એમાં પ્રથમ પ્રતરમાં ચારે દિશાવર્તી પ્રત્યેક પંક્તિઓમાં ઓગણપચાસ નરકાવાસાઓ હોય છે, જ્યારે વિદિશામાં ફંટાયેલી પંક્તિઓ અડતાલીશ નરકાવાસાઓથી યુક્ત છે. આ પ્રમાણે પ્રથમ પ્રતરે સમજવું. [૨૩૧]
અવતરણ–બાકીના પ્રતરે કેવી રીતે વિચારવું? તે માટે નિયમ દશવિ છે– बीयाइसु पयरेसुं, इगइगहीणा उ हुँति पंतीओ । जा सत्तममहिपयरे, दिसि इकिको विदिसि नत्थि ॥२३२॥
સંસ્કૃત છાયાद्वितीयादिषु प्रतरेषु, एकैकहीनास्तु भवन्ति पङ्क्तयः । यावत्सप्तममहीप्रतरे, दिशि एकैको विदिशि नास्ति ॥२३२।।
શબ્દાર્થ – તીવાડr=બીજા વગેરેમાં
સત્ત-મહિપરે=સાતમી પૃથ્વીના પ્રતરમાં પસુ=પ્રતિરોમાં
ઢિો એક એક ગાથાર્થ– બીજા પ્રતરથી માંડીને અન્ય પ્રતિરોમાં, એક એક નરકાવાસાથી હીન–ચૂન પંક્તિઓ હોય છે, જેથી એક એક હીન કરતાં યાવત્ સાતમી પૃથ્વીના પ્રતરને વિષે માત્ર દિશાગત એક એક નરકાવાસો રહે; જ્યારે વિદિશામાં એકેય હોય નહિ. | ૨૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org