________________
૪૦૬
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ પ્રમાણે ત્રીજી વાલુકપ્રભા વિષે આ નવ નરકેન્દ્રાવાસો છે. [૨૨૫–૨૨૬].
૪. ચતુર્થી પૃથ્વીના પ્રતિરો મળે અનુક્રમે ૧ આર, ૨ તાર, ૩ માર, ૪ વચ્ચે, ૫ તમક, ૬ ખાડખડ, અને સાતમે ખડખડ, આ નરકેન્દ્રાવાસો ચોથી પંકપ્રભાને વિષે જાણવા. [૨૨૭]
- પ. પાંચમી પૃથ્વીના પ્રતિરો મળે ક્રમશઃ ૧ ખાદ, ૨ તમક, ૩ ઝષ, ૪ અન્ધક, ૫ મહાતમિર, આ પ્રમાણે પાંચમી ધૂમપ્રભાને વિષે પાંચ નરકેન્દ્રો જાણવા. [૨૮]
૬. છઠ્ઠી પૃથ્વીના પ્રતિરો મધ્ય અનુક્રમે ૧ હિમ, ૨ વાઈલ, ૩ લલ્લક, આ પ્રમાણે છઠ્ઠી તમ પ્રભાને વિષે ત્રણ ઈન્દ્રકાવાસો છે.
૭. સાતમી પૃથ્વીના પ્રતર મધ્યે એક “અપ્રતિષ્ઠાન નરકેન્દ્રાવાસો જાણવો. [૨૯] વિરોષાર્થ નથી. [૨–૨૨૯] (પ્રક્ષેપ ગાથા ૪૭ થી પ૬)
બતાળ – ઇન્દ્રકનારકાવાસાઓનાં નામો કહીને હવે સાતમી નારકીના જે ચાર ઇન્દ્રકની ચારે દિશામાં ગરકાવાસા કહ્યા છે તેનાં નામ અને દિશાવાસસ્થાન જણાવે છે.
પુત્રેન દોડ 'વાનો, વેગ પદ્ધિશો અમદાવાતો | 'रोरो दाहिण पासे, उत्तरपासे महारोरो ॥२३०॥
[y. . સં. ૬૭] સંસ્કૃત છાયાपूर्वस्यां भवति कालः, अपरस्यां प्रतिष्ठितो महाकालः । रौरो दक्षिणपाधै उत्तरपार्धे महारौरः ॥२३०॥
| શબ્દાર્થ સુગમ છે. ભાવાર્ય – વિશેષાર્થવત.. (૨૩ી .
વિશોષાર્થઆ સાતમી નારકમાં આવલિકાગત કે પુષ્પાવકીણદિકની વ્યવસ્થાદિ ન હોવાથી ગ્રન્થકાર પૃથફ ગાથા દ્વારા પ્રથમ જ તેની ટૂંકી વ્યવસ્થા જણાવે છે.
સાતમી નારકના પ્રતરમધ્યે એક લાખ યોજનનો [જબૂદ્વીપ જેવડો] ગોળાકારે રહેલો અપ્રતિષ્ઠાન નામનો મુખ્ય ઈન્દ્રક નરકાવાસ છે, તેની ચારે દિશાએ એક એક [અંતિમ સર્વાર્થસિદ્ધ જેમ પાંચ છે. તે જ પ્રમાણે અહીં અંતિમ નરકે નરકાવાસો આવેલો છે. એમાં પૂર્વ દિશાવર્તી જે છે તેનું નામ “વાત', અપર=પશ્ચિમ દિશાવર્તીનું “મહાવાત', દક્ષિણદિશાવર્તીનું “રીવ' અને ઉત્તર દિશાનો “મહારી વ’ નામનો નરકાવાસ છે. [૩૦] (પ્ર. ગા. સં.-૫૭)
અવતારણ—હવે પ્રત્યેક પ્રતરે ઉક્ત ઇન્દ્રક નરકાવાસાથી કેટલી કેટલી નરકાવાસાઓની પંક્તિઓ નીકળે છે ? તથા તે તે પંક્તિમાં કેટલી કેટલી નરકાવાસાઓની સંખ્યા છે ? તે જણાવતાં પ્રથમ પહેલા પ્રતરની સંખ્યાને જણાવે છે. ૩૬૮. અન્ય ગ્રન્થોમાં સાતે પૃથ્વીગત નરકેન્દ્રના નામોમાં તથા નામના ક્રમમાં ક્યાંક ક્યાંક તફાવત આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org