SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ नरकावासाओनां नामो ४०५ सम्भ्रान्तोऽसम्भ्रान्तो विभ्रान्तश्चैव सप्तमो नरकः । अष्टमकस्तप्तः पुनर्नवमः शीत इति ज्ञातव्यः ॥२२१।। वक्रान्तोऽवक्रान्तः, विक्रान्तः चैव रोरुको नरकः । प्रथमायां पृथिव्यां त्रयोदश नरकेन्द्रका एते ॥२२२।। स्तनितः स्तनकश्च तथा मनको वनकश्च भवति ज्ञातव्यः । घट्टस्तथा संघट्टो जिह्वोऽपजिह्वश्चैव ॥२२३॥ लोलो लोलावतस्तथैव स्तनलोलुपश्च बोद्धव्यः । द्वितीयायां पृथिव्यां एकादश इन्द्रका एते ॥२२४।। तप्तस्तपितस्तपनः तापनश्च पञ्चमो निदाधश्च । षष्ठः पुनः प्रज्वलित-उज्जवलितः सप्तमो नरकः ॥२२५।। सज्जवलितोऽष्टमकः, संप्रज्वलितश्च नवमको नरकः । तृतीयायां पृथिव्यामेते नव भवन्ति नरकेन्द्राः ॥२२६।। आरस्तारो मारो-वर्चस्तमकश्च भवति ज्ञातव्यः । खाडखडश्च खडखडः, इन्द्रकनरकाश्चतुर्थ्याम् ॥२२७।। खादस्तमकश्च तथा, झषश्चाऽन्धकश्च तथा च तमिस्त्रश्च । एते पञ्चमपृथिव्यां, पञ्च नरकेन्द्रका भवन्ति ॥२२८।। हिम-वाईल लल्लकास्त्रयश्च नरकेन्द्रका तु षष्ठयाम् । एकश्च सप्तम्यां, बोद्धव्योऽप्रतिष्ठानः ॥२२६।। શબ્દાર્થ—ગાથાર્થવ સુગમ છે. गाथार्थ- १. ५3. न२ना प्रथम प्रत२ मध्ये हिश, विहित न२वासामोनी सर्व પંક્તિઓની મધ્ય મુખ્ય “સીમન્ના' નામનો નરકાવાસ આવેલો છે, દ્વિતીય પ્રતરે રોચક જાણવો, વળી ત્રીજે પ્રતરે ભાજ, ચોથે પ્રતરે ઉધ્યાન, પ્રાપ્ત થાય છે. પાંચમે પ્રતરે સંધ્યાન, છ પ્રતરે અસંભ્રાન્ત, સાતમે પ્રતરે નિશે વિકાન્ત નરકેન્દ્ર, આઠમે પ્રતરે તપ્ત, વળી નવમે પ્રતરે શીત જાણવો. દસમે પ્રતરે વકાન્ત, અગિયારમે પ્રતરે અવકાન્ત, બારમે પ્રતરે નિશે વિકાન્ત, તેરમે પ્રતરે રોરુક—આ પ્રમાણે પ્રથમ રત્નપ્રભાને વિષે અપ્રિય નામોવાળા આ તેર નરકેન્દ્રક આવાસો છે. [૨૨૦-૨૨૨] ૨. દ્વિતીય પૃથ્વીના પ્રતિરો મળે અનુક્રમે ૧ સ્વનિત, ૨ સ્તનક, ૩ મનક, ૪ વનક, ૫ ઘટ્ટ, ૬ સંઘટ્ટ, ૭ જિહવ, ૮ અપજિહવ, ૯ લોલ, ૧૦ લોલાવર્ત અને ૧૧ અનલોલુપ જાણવો. આ પ્રમાણે બીજી શર્કરપ્રભા પૃથ્વીના અગિયારે પ્રતિરો મધ્યે આ અગિયાર નરકેન્દ્રક આવાસો मावेश छ. [२२3-२२४] ૩. તૃતીય પૃથ્વીના પ્રતરો મળે અનુક્રમે ૧ તપ્ત, ૨ તપિત, ૩ તપન, ૪ તાપન, ૫ નિદાઘ, ૬ પ્રજ્વલિત, ૭ ઉજવલિત, ૮ સંજ્જવલિત, ૯ સંપ્રજ્વલિત નરકેન્દ્રક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy