________________
नरकवर्ती नरकावासाओनी संख्यानुं प्रमाण
૪૦ યોજના ૧૩ ગાઉ દૂર અલોક. સાતમી તમસ્તમપ્રભાનો ઘનોદધિ પૂર્ણ ૮ યોજન, ઘનવાત છ યોજન, તનુવાત ૨ યોજન, એકંદર ત્રણેયનું માન ૧૬ યોજન હોવાથી ત્યાં તેટલો દૂર અલોક રહેલો છે. [૨૧૪–૨૧૬].
અવતરણ હવે ગ્રન્થકાર વિચાર કરે છે કે પૂર્વે ગાથા ૨૧૨-૧૩માં ઘનોદધિ આદિનું પ્રમાણ વર્ણવ્યું અને પુનઃ ૨૧૫–૧૬માં પણ ઘનોદધિ આદિનું વર્ણન કર્યું, એથી પાઠકોને ભ્રમ થશે તો ? એમ વિચારી તે ભ્રમ નિવારવા નિમ્ન ગાથાની રચના કરે છે–
मज्झे चिय पुढवि अहे, घणुदहिपमुहाण पिंडपरिमाणं । भणियं तओ कमेणं, हायइ जा वलयपरिमाणं ॥२१७॥
સંસ્કૃત છાયાमध्ये चैव पृथिव्या अधो-घनोदधिप्रमुखाणां पिंडपरिमाणम् । " भणितं ततः क्रमेण, हीयते यावत् वलयपरिमाणम् ॥२१७।।
શબ્દાર્થ મત્તે મળે
પમુહાઈ વગેરેનું વિયત્રનશે
તો તેથી મહે=અધોભાગે
હાયહીન થાય છે પાયાર્થ— વિશેષાર્થવત. ૨૧
વિરોષાર્થ–પૂર્વે ગાથા ૨૧૨-૧૩માં ઘનોદધિ પ્રમુખ સર્વપિંડોનું જે પરિમાણ કહ્યું તે તો નરકના અધોભાગવર્તી પિંડોની મધ્યવર્તી જાડાઈનું કહ્યું છે, પરંતુ તેથી પુનઃ જે પરિમાણ કહેવામાં આવ્યું. તે તો મધ્યપિંડની ૨૦ હજારની જાડાઈ જ્યાં હોય છે ત્યાંથી ક્રમશઃ બન્ને બાજુ પ્રમાણમાં હાનિ થતાં થતાં યાવત્ વલયાન્ત આવે છે ત્યાં આગળના ઘનોદધ્યાદિનું છે. [૧૧૭]
અવતર–પ્રત્યેક નરકવર્તી નરાકાવાસાઓની સંખ્યાનું પરિમાણ જણાવે છે. तीस पणवीस पनरस, दस तिन्नि पणूणएग लक्खाई । पंच य नरया कमसो, चुलसी लक्खाई सत्तसुवि ॥२१८॥
સંસ્કૃત છાયાत्रिंशत् पञ्चविंशतिः पञ्चदश–दश त्रीणि-पञ्चन्यूनैकं लक्षाणि ।
पञ्च च नरकाः क्रमशश्चतुरशीतिलक्षाणि सप्तस्वपि ॥२१८।। ૩૬૨. કોઈને શંકા થાય કે-ઘનોદધિ, ઘનવાત, તનુવાતની હાનિ કરતા જવાનું કહ્યું અને વળી પરિમાણ ઉપર ત્રણેનું જ કહ્યું તો ત્યાં આકાશનું કેમ ન કહ્યું?
તો આકાશદ્રવ્ય તો સર્વત્ર વ્યાપ્ત છે જ. જ્યાં ઘનોદધિ, ઘનવાતાદિ છે ત્યાં પણ તે તો છે જ, કારણ કે અવકાશ આપવો એ જ તેનો સ્વભાવ છે. સર્વત્ર વ્યાપ્ત પદાર્થનું વાસ્તવિક માપ હોઈ શકતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org