________________
૪૦૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
શબ્દાર્થ – ૨વળા=રત્નપ્રભામાં .
૩ ગતિમાનો ગાઉનો ત્રીજો ભાગ વતા વલયોનું
વિવેઝનાંખવો
gયં ઉપર જણાવેલ સદ્ધાંવનસાડાચાર
મેખ ક્રમે સૐ અર્ધ સહિત એક
વીયા=બીજી વગેરેમાં વિવāમો વિખંભ
તજ્ઞાસુ-ત્રીજી આદિમાં થUતિyવાયાખ ઘનવાત, તનુવાતના
તંપિત્તને પણ સતિમા =એક ગાઉ અને તેના ત્રીજા ભાગસહ | વિક્ષેપવું adjએક ગાઉ
Hસ=ક્રમથી વાર્ય-વિશેષાર્થવત . l૨૧૪-૨૧૫–૨૧૬
વિશેષાર્થ– રત્નપ્રભા પૃથ્વીના ઉપરના છેડા (અન્ત)ની સમશ્રેણીએ ચારે બાજુએ ફરતા ગોળાકારે રહેલા ઘનોદધિ, ઘનવાત અને તનુવાત વલયના વિષ્ફલ્મને (પહોળાઈને) કહેતાં પ્રથમ ઘનોદધિની પહોળાઈ છે યોજનની, ઘનવાતની સાડા ચાર યોજનાની અને તનુવાતની દોઢ યોજનની છે. એ ત્રણેયનો સાથે સરવાળો કરતાં ઉપરના ભાગથી બાર યોજન દૂર અલોક રહે.
આ આ ઘનોદધિ, ઘનવાત વગેરે ગોળાકારે વર્તતી પૃથ્વીની ચારે બાજુએ ફરતા વીંટળાયેલા , સમજવા. [૨૧૪]
હવે અન્ય પૃથ્વીઓના વિખંભો જાણવાનો ઉપાય દશાવે છે.
પહેલી રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિના ઉક્તમાનમાં એક યોજનાનો ત્રીજો ભાગ, ઘનવાતમાં એક ગાઉ અને તનુવાતમાં માત્ર એક ગાઉનો ત્રીજો ભાગ ઉમેરવાથી બીજી શર્કરપ્રભાના અન્તવર્તી ઘનોદધિનો વિષ્કન્મ ૬ યોજન, ઘનવાતનો જાપ યોજન અને તનુવાતનો ૧૭ યોજના (એટલે એક યોજન અને એક યોજના બારીયા સાત ભાગ) આથી ત્રણેય વિસ્તારનો સરવાળો કરતાં કુલ ૧૨ યોજન ૨૩ ગાઉ દૂર અલોક હોય છે.
શર્કરપ્રભામાં ઉમેરાએલું ઘનોદધિ આદિનું જે વિષ્કમ્પમાન તે જ અનુક્રમે પુનઃ શર્કરપ્રભાના માનમાં ઉમેરીએ તો ત્રીજી નારકવર્તી ઘનોદધ્યાદિનું પ્રમાણ આવે. એમ ક્રમશઃ બે, ત્રણ, ચાર, પાંચ, છગણું કરીને ઉમેરવાથી અથવા ઉત્તરોત્તર પૃથ્વીમાં એક જ માન ઉમેરવાથી તે તે પૃથ્વીનું ઘનોદધ્યાદિ વિષ્કમ્પમાન આવે છે, તે આ પ્રમાણે–
તાલુકાપ્રભાના ઘનોદધિનું ૬૩ યોગ, ઘનવાતનું પ યોવ, તનુવાતનું ૧. યો. તેથી અહીંઆ કુલ ૧૩ યો. ૧ ગાઉ દૂર અલોક, પંકપ્રભાના ઘનોદધિનું ૭ યોડ, ઘનવાતનું પ યોડ, તનુવાત ૧ યોજન; અહીંયા કુલ ૧૪ યોજન દૂરથી અલોક શરૂઆત.
પાંચમી ધૂમપ્રભાનો ઘનોદધિ ૭ યોઘનવાત પ યો. તનુવાત ૧૭ યોજન કુલ ૧૪ યોજન ૨ ગાઉ દૂર અલોક.
છઠ્ઠી તમ પ્રભાનો ઘનોદધિ થયો. ઘનવાત પર યો... તનુવાત ૧ યોજન. કુલ ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org