________________
३४८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સત્ત મોસાત એવા
=શ્વાસોશ્વાસ જોવોસ્તો,
સતીસતિદત્તરસાડત્રીશસો તહોંત્તેર સત્ત ગુણો સાતગુણો
તીસાત્રીસગુણા કર્યો નવો લવ
તે તે (ઉચ્છવાસો) નવસત્તદત્તરીપલવ સત્યોતેર
દોરજો અહોરાત્રમાં મુહૂતો મુહૂર્ત
નવાવતેરસંસદસ=એક લાખ તેર હજાર મHિએમાં
નમસયં એકસો નેવું ગાથાર્થ— વિશેષાર્થવત - ૧૭૯–૧૮૦
વિશેષાર્થ આધિ તે મનની પીડા. વ્યાધિ તે શરીરની પીડા. તે વડે વિમુક્ત. વધુમાં “વિ” વિશેષણથી ચિન્તા, શ્રમ, ખેદ રહિત, સુખી એવા સમર્થ યુવાન પુરુષના એક એક નિઃશ્વાસ (શ્વાસ બહાર કાઢવો) પૂર્વકનો જે ઉચ્છવાસ (શ્વાસ લેવો તે) એટલે બને મળીને એક શ્વાસોશ્વાસ થાય તે એક પ્રાણ તરીકે ઓળખાય છે. આ સાત પ્રાણે (અથવા શ્વાસોશ્વાસે) એક સ્તોક થાય, એવા સાત સ્તોકે (૪૯ શ્વાસો)) એક લવ થાય. એવા સત્યોતેર લવે એક મુહૂર્ત (બે ઘડી–૪૮ મિનિટ) થાય, (આ એક મુહૂર્તમાં “TIોડી” ગાથાનુસારે ૧૬૭૭૭૨૧૬ આવલિકાઓ થાય છે.)
એ પ્રમાણે સત્યોતેર લવમાં ૩૭૭૩ ઉશ્વાસ સંખ્યા આવે, જે એક મુહૂર્તની આવી કહેવાય. એક અહોરાત્રની સંખ્યા લાવવા અહોરાત્રના ત્રીશ મુહૂર્ત ગુણવાથી [૩૭૭૩૮૩૦] ૧૧૩૧૯૦ એટલી ઉચ્છવાસ સંખ્યા એક અહોરાત્રની આવી.
વધુમાં એક માસની કાઢવી હોય તો તે સંખ્યાને ત્રીશ અહોરાત્રે ગુણવાથી ૩૩૯૫૭00ની સંખ્યા આવે. એક વર્ષની લાવવા માટે વર્ષના બાર માસે ગુણવાથી ૪૦૭૪૮૪૦૦ ની સંખ્યા આવે. સો વર્ષની લાવવા માટે સોએ ગુણતાં ૪૦૭૪૮૪0000 ની સંખ્યા આવે. એ પ્રમાણે વર્ષ હજારે—લક્ષે—કોટીએ ઉચ્છવાસની સંખ્યા કાઢવી. [૧૭૯–૧૮૦]
અવતરણ—મનુષ્યાશ્રયી શ્વાસોશ્વાસનું પ્રમાણ દશવી હવે તે કથન વૈમાનિક દેવોમાં સીધા અને સાદા (સાગરોપમની સંખ્યાના) ઉપાય દ્વારા ઘટાડે છે.
મયરસંવયા રે | पक्खेहिं ऊसासो, वाससहस्सेहिं आहारो ॥१८१॥
સંસ્કૃત છાયા(यावत्) अतरसंख्या देवेषु (तावत्) पौरूच्छवास सहस्त्रैराहारः ॥१८१।।
શબ્દાર્થ અરિસંવય સાગરોપમની સંખ્યાવડે
સાસો ઊઠુવાસ કે દેવમાં
વાસસહસ્તેહિં તેટલા હજાર વર્ષ વિહિંન્નેટલા પક્ષવડે
માદારો=આહાર
૩૨૩. આનું વધુ સ્વરૂપ આ જ ગ્રન્થના ૨૦માં પૃષ્ઠમાં આપવામાં આવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org