SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ३३४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યમાં તથા દેવ અને નરકમાં ઉપજતા નથી. સનકુમારથી આગળ આગળના દેવોની પુણ્યા વધતી હોવાથી ક્રમશઃ તે તે દેવો અવીને નીચ ગતિમાં જતા નથી. [૧૬૬–૧૬૭] ॥आगतिद्वारे चारे निकायना देवोनुं यन्त्र ॥ ભવનપતિ–વ્યન્તર–જ્યોતિષી પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય-તિયચ, પર્યાપ્ત બાદર સૌધર્મ ઈશાનવર્તી દેવો પૃથ્વી-અપુ-પ્રત્યેક વનસ્પતિમાં જાય છે સનકુમારથી સહકાર સુધીના દેવો સંખ્યાતા આયુષ્યવાળા પર્યાપ્ત ગર્ભજ મનુષ્યતિયચમાં જ જાય આનતાદિથી લઈ અનુત્તર સુધીના દેવો નિશ્ચય સંખ્યાના આયુષ્યવાળાં ગર્ભજ મનુષ્યમાં જ જાય || રૂતિ નવમીતિકારમ્ | | વૈમાનિનિવાર્ય સંજોનો પ્રવાધિકાર || અવતાર-પ્રસ્તુત આગતિદ્વારમાં પ્રકીર્ણકાધિકાર કહેવાય છે. તેમાં પ્રથમ દેવોની ભિન્ન ભિન્ન પ્રકારનાં મૈથુન સંબંધી વિષયસુખની વ્યાખ્યા કરતાં જે દેવોનો જે પ્રમાણે દેવી સાથે ઉપભોગ છે, તેને કહે છે. दो कप्प कायसेवी, दो दो दो फरिसरूवसद्देहिं । चउरो मणेणुवरिमा, अप्पवियारा अणंतसुहा ॥१६८॥ સંસ્કૃત છાયાद्वौ कल्पौ कायसेविनौ, द्वौ द्वौ द्वौ स्पर्श-रूप-शब्दैः । चत्वारो मनसा उपरितना, अप्रवीचारा अनन्तसुखाः ॥१६८।। શબ્દાર્થ ટો વપૂ=બે દેવલોક (યાવત) ઉરિમા ઉપરના કલ્પગત દેવો તથા સેવી કાયાથી સેવન કરનારા અપવિચાર અપ્રવિચારી (એટલે વિષયસેવનથી રિલવહિંસ્પર્શ-રૂપ-શબ્દથી રહિત) મળ=મનવડે મidલુહાઅનંત સુખવાળા. પથાર્થ–પ્રથમના બે દેવલોકો મનુષ્યવત્ કાયાથી સેવન કરનારા, ત્યારપછીના બે બે કલ્પોગત દેવો ક્રમશઃ સ્પર્શ—રૂપ–શબ્દથી, ત્યારપછી ચાર કલ્પગત દેવો મનથી વિષયસુખનો અનુભવ કરે છે, ત્યારપછી ઉપરના સર્વ કલ્પદેવો અપ્રવિચારી (અવિષયી) છે. ||૧૬૮. વિશેષાર્થ— વિષયસેવન પાંચ પ્રકારે થાય છે. સંપૂર્ણ કાયસેવી, સ્પર્શસેવી, રૂપસેવી, શબ્દસેવી અને કેટલાક મનસેવી છે. તમામ દેવો વિષયનું સેવન કરે છે તેમ નથી, કેટલાક દેવો અવિષયી પણ છે. તેમાં પણ કેટલાક ઉપર જણાવેલા એક કે એકથી વધુ પ્રકારોનું સેવન કરવાવાળા પણ હોય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy