________________
छद्मस्थयति तथा श्रावकनो जघन्योत्कृष्ट उपपात
૨૨૬ શાસનમાં શયંભવસૂરિ, ભદ્રબાહુસ્વામી, સ્થૂલભદ્રસ્વામી ચૌદપૂર્વધરો થયા છે. તેમના રચેલા દશવૈકાલિક પ્રમુખ પ્રન્યો તેમજ નિયુક્તિ વગેરે શાસ્ત્રો તે સ્વરૂપે ગણાય છે.
સંપૂર્ણ દશપૂર્વી= તે આર્ય વજૂસ્વામી, આર્ય મહાગિરિ પ્રમુખના રચેલા ગ્રન્થો તે સૂત્રો કહેવાય. કારણકે સંપૂર્ણ દશપૂર્વી નિયમાં સમ્યગદષ્ટિ હોય છે. તેથી કિંચિત પણ ન્યૂન દશપૂર્વી હોય તો તેના રચેલા ગ્રન્થો સૂત્ર તરીકે ગણાતા નથી. કારણકે તેમાં મિથ્યાદષ્ટિ અને સમ્યગુદૃષ્ટિ બને પ્રકારના જીવો હોય છે, જેથી તેને માટે નિયમ હોઈ ન શકે; કેમકે મિથ્યાદષ્ટિ પદાર્થની ખોટી વ્યાખ્યાઓ પણ કરી નાંખે છે તેથી તેના કથનને નિચે કલ્યાણકારી કહી શકાય નહિ.
આથી શું થયું કે તેનાં જ સૂત્ર–વચનો માન્ય કરાય કે જેના રચનારા અગાધ બુદ્ધિના માલિક અને સંપૂર્ણ વિકસિત દષ્ટિવાળા હોય. ને ત્યારે જ તેમનાં વચનો ગંભીર અને રહસ્યપૂર્ણ હોય છે અને તે જ વિશ્વોપકારક બની શકે છે [૧૫૬]
અવતર- હવે છઘસ્થતિનો તથા શ્રાવકનો ઉત્કૃષ્ટ તથા જઘન્ય ઉપપાત કહે છે.
छउमत्थसंजयाणं, उववाउकोसओ उ सबढे । तेसिं सड्डाणं पि य, जहन्नओ होइ सोहम्मे ॥१५७॥ लंतम्मि चउदपुब्बिस्स, तावसाईण वंतरेसु तहा । एसो उववायविही, नियनियकिरियठियाण सबोऽवि ॥१५॥
સંસ્કૃત છાયાछद्मस्थसंयतानां, उपपात उत्कृष्टतस्सर्वार्थे । तेषां श्राद्धानामपि च, जघन्यतो भवति सौधर्मे ॥१५७।। लांतके चतुर्दशपूर्विणः-तापसादीनां व्यन्तरेषु तथा । एष उपपातविधिः, निजनिजक्रियास्थितानां सर्वोऽपि ।।१५८।।
શબ્દાર્થ– છ૩મFસંગા=૭ધસ્થ યતિનું
તાવસાત્તાપસાદિનું સટ્ટifશ્રાવકોનું પણ
નિનિયજિરિયટિયાન નિજ નિજ ક્રિયામાં સ્થિત ગાથાર્થ– છદ્મસ્થ યતિનો ઉપપાત ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધમાં હોય છે, યતિનો તથા શ્રાવકનો પૂવનુયોગ, પૂર્વગત અને ચૂલિકા એવા પાંચ વિભાગો છે. તેમાં પૂર્વગત નામનો જે ચતુર્થ વિભાગ છે. તેમાં ચૌદ પૂર્વનો સમાવેશ થાય છે. પ્રથમ પૂર્વ એક હાથી જેટલા મશીના ઢગલાથી લખી શકાય તેવડું છે, બીજું પૂર્વ બે હાથી પ્રમાણ, ત્રીજું પૂર્વ ચાર હાથી પ્રમાણ, ચોથું પૂર્વ આઠ હાથી પ્રમાણ, એમ ઉત્તરોત્તર પૂર્વો દ્વિગુણ દ્વિગુણ હાથી પ્રમાણ મશીના ઢગલાથી લખી શકાય તેવડાં છે, એવું પૂર્વાચાર્યોએ નિર્દિષ્ટ કરેલું છે. એવાં ચૌદપૂર્વરૂપ શ્રતને સૂત્ર તેમજ અર્થ દ્વારા જે મહર્ષિઓ જાણે છે, તેઓને ચૌદપૂર્વી કિંવા “શ્રુતકેવલી’ કહેવાય છે. અતીત—અનાગત અસંખ્યભવનું સ્વરૂપ કહેવાની અસાધારણ શક્તિ પણ તેઓમાં હોય છે. એ સર્વ શ્રુતકેવલી ભગવંતો સૂત્રની અપેક્ષાએ સરખા છતાં અર્થની અપેક્ષાએ પસ્યાનપતિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org