SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ व्यन्तरपणे कया कारणथी जीव उत्पन्न थाय? ते ૨૬ સંસ્કૃત છાયાरज्जुग्रह-विषभक्षण-जल-ज्वलनप्रवेश-तृष्णा-क्षुधादुःखतः । गिरिशिरःपतनात् मृताः, शुभभावा भवन्ति व्यन्तराः ॥१५३।। શબ્દાર્થ – રણુ હિં=દોરડાના ફાંસાથી તદ્દ કુદકુહો તૃષા તથા સુધાના દુઃખથી વિષમવિશ્વ વિષભક્ષણથી રિસિરપSITહગિરિશિખર પરથી પડવાથી નનનનન વેસપાણી કે અગ્નિમાં પ્રવેશથી સુદમાવા=શુભભાવવાળા થાઈ— વિશેષાર્થવ . ૧૫૩ વિશેષાર્થ– આ ગાથામાં કહેલી આચરણા સ્વયં પાપરૂપ હોવાથી તેનું ખરું ફળ નરકાદિ કુગતિ હોઈ શકે, પરંતુ આયુષ્યબંધ પહેલાં, ગાથામાં કહેલાં આચરણો કરતાં સ્વભાગ્યથી, શુભ નિમિત્તદ્વારા નરકાદિ ગતિ યોગ્ય સંકિલષ્ટ-આર્સ–રૌદ્ર પરિણામ તજીને તથા પ્રકારની કંઇક શુભ ભાવના આવી જાય તો જીવ અનિષ્ટ કાર્ય કરતો પણ શુભ ભાવનાના યોગે શૂલપાણિ યક્ષ વગેરે માફક વ્યત્તરની શુભગતિ પ્રાપ્ત કરે છે. રજુ નહિ-દોરડાવડે જીવનો ઘાત કરવો, કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય દુઃખથી કંટાળી ફાંસો ખાઈને મરવું છે. આવા દાખલા વર્તમાનના વિષમ સમયમાં દુઃખ-કલેશથી કંટાળેલા માનવામાં વધુ જોવાય છે. વિસમવવન– કોઈ પણ આફત–દુઃખને કારણે વિષ ભક્ષણ કર્યું હોય પરંતુ શુભ ભાવનાના યોગે વ્યત્તરમાં જાય છે. આવા પ્રસંગો મોટેભાગે શ્રેષ્ઠ અને સુખી વર્ગમાં બને છે. નન નનવેસ- જાણતાં કે અજાણતાં જલમાં કે અગ્નિમાં પ્રવેશ કરી મરતાં, શુભ ભાવના પામતો જીવ કુમારનંદીવત્ વ્યન્તરમાં ઉપજે છે. આવા દાખલા મધ્યમવર્ગમાં વધુ મળી આવે છે. તબ્દ-શુક્લો- તૃષા અથવા ક્ષુધાના દુઃખથી પીડાતો પોતાના પ્રાણત્યાગ કાળે શુભભાવનાના યોગે મરે છે. આવું દીન વર્ગમાં વધુ હોય છે. રિસિપડNIકોઈ મહાન દુઃખથી પીડાતો સાહસિક જીવ દુઃખથી કંટાળેલ હોવાથી પર્વતના શિખર ઉપરથી પડતું મૂકે છે. અને ઉક્ત કાર્ય કરનારાઓ ભૈરવજવ જેવા પર્વતીય સ્થાનો ઉપરથી ખીણમાં પડતું મૂકનારા મા સુદમાવા-મરતાં શુભ ભાવનાના યોગે જ શૂલપાણિયક્ષવત્ (નરાકાદિગતિ યોગ્ય અતિ આરોદ્રધ્યાનનો અભાવ હોય તો) તિ વંતરિયવ્યત્તરો થાય છે. શુભ ભાવનાના અભાવે તો સ્વસ્વ અધ્યવસાયાનુસાર તે તે કુગતિમાં ઉપજે છે. [૧૫૩ અવતરણ—હવે જ્યોતિષી તથા વૈમાનિક નિકાયમાં કોણ ઉત્પન્ન થવા યોગ્ય હોય ? तावस जा जोइसिया, चरग-परिवाय बंभलोगो जा । जा सहसारो पंचिंदि-तिरिअ जा अच्चुओ सड्डा ॥१५४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy