________________
बासठ इन्द्रक विमानोनां नामो
૨૬૬
[નોંધ–૪૫ થી ૪૮ સુધીનાં વિમાનો નવમા–દશમા દેવલોકે, ૪૯ થી પર સુધીનાં આરણ–અશ્રુતે, પ૩ થી ૬૧ સુધીનાં નવરૈવેયક અને ૬૨મું અનુત્તર દેવલોકે યોજવું. આ પ્રમાણે ઇન્દ્રક વિમાનોનાં નામો કહ્યાં
હવે ચારે બાજુએ પંક્તિગત રહેલાં વિમાનોનાં નામો જણાવીએ છીએ, તેમાં જીરાની વ્યાખ્યા કરીને ઉદાહરણપૂર્વક જણાવાય છે.
જે દેવલોકમાં ઇન્દ્રક વિમાનનું જે નામ હોય તે નામ સાથે “અમ' શબ્દ જોડી તેને દેવલોકમાં પૂર્વ દિશાએ શરુ થતી પંક્તિનાં પ્રથમ વિમાનનું નામ યોજી લેવું. બીજા વિમાનથી માંડીને તો આગળ કહેવાતા માત્ર ૬૧ નામો અંત ભાગ સુધી કહેવાનાં છે.
પશ્ચિમદિશાગત ૬૨ પંક્તિઓનાં પ્રથમ વિમાનનું નામ જાણવા તે દેવલોકના ઈન્દ્રકવિમાનોનાં નામ સાથે “શિષ્ટ' શબ્દ જોડવો, જેથી તે તે દેવલોકે ઇચ્છિત પ્રારંભનાં વિમાનોનાં નામ સમજાય, આ જ પંક્તિના બીજાં વિમાનથી આગળ કહેવાતાં ૬૧ નામો સાથે ક્રમે ક્રમે “શિષ્ટ' શબ્દ લગાડતાં ૬૨માં વિમાન સુધી પહોંચવું.
દક્ષિણ દિશાઓની પંક્તિઓનાં પહેલા ત્રિકોણ વિમાનોનાં નામ જાણવા સારું છે તે દેવલોકનાં ઈન્દ્રકવિમાનોનાં નામ સાથે “નષ્ણ' શબ્દ જોડવો. બીજા વિમાનથી લઈને ૬૨ સુધી નીચે કહેવાતાં નામો સાથે “મધ્ય’ શબ્દ યોજવો.
ઉત્તર દિશાઓની પંક્તિઓનાં પહેલા ત્રિકોણ વિમાનોનાં નામ જાણવા તે તે દેવલોકનાં વિમાનોનાં નામ સાથે ભાવર્તિ” શબ્દ યોજવો. બીજાથી માંડી ઠેઠ પંક્તિના અંત સુધી નીચે કહેવાતાં ૬૧ નામો સાથે અનુક્રમે ‘ાવર્ત” શબ્દ લગાડવો.
બીજાથી માંડીને ૬૨મા સુધી કહેવામાં વિમાનોનાં નામો આ પ્રમાણે –
ર–સ્વસ્તિક, ૩–શ્રીવત્સક, ૪–વધમાનક, પ–અંકુશ, ૬–ઝષ, ૭—યવ, ૮-છત્ર, ૯-વિમલ, ૧૦–કલશ, ૧૧-વૃષભ, ૧૨-સિંહ, ૧૩–સમ, ૧૪ સુરભિ, ૧૫-યશોધર, ૧૬–સર્વતોભદ્ર, ૧૭–વિમલ, ૧૮–સૌવત્સિક, ૧૯-સુભદ્ર, ૨ અરજ, ૨૧-વિરજ, ૨૨-સુપ્રભ, ૨૩–ઈ૮, ૨૪–મહેન્દ્ર, ૨૫-ઉપેન્દ્ર, ૨૬–કમલ, ૨૭–કુમુદ, ૨૮-નલિન, ૨૯-ઉત્પલ, ૩૦–પધ, ૩૧–પુંડરીક, ૩ર–સૌગન્ધિક, ૩૩-તિગિચ્છ, ૩૪–કેશર, ૩૫ચમ્પક, ૩૬-અશોક, ૩૭–સોમ, ૩૮–શૂર, ૩૯-શુક્ર, ૪૦–નક્ષત્ર, ૪૧–ચન્દન, ૪૨–શશી, ૪૩–મલય, ૪૪–નન્દન, ૪૫, સૌમનસ, ૪૬.-સાર, ૪૭–સમુદ્ર, ૪૮શિવ, ૪૯-ધર્મ, ૫૦–વૈશ્રમણ, પ૧–અમ્બર, પર–કનક, પ૩–લોહિતાક્ષ, ૫૪–નંદીશ્વર, પપ—અમોઘ, પ૬–જલકાન્ત, પ૭–સૂર્યકાન્ત, ૫૮–અવ્યાબાધ, પ૯–દોગુન્દક, ૬૦–સિદ્ધાર્થ, ૬૧–કુંડલ, ૬૨–સોમ. આ પ્રમાણે સૌધર્મ દેવલોકે ચરિતાર્થપણું કરી બતાવ્યું.
પહેલાં ઇન્દ્રક વિમાનનું નામ (સૌધર્મના પ્રથમ પ્રતરે) ‘ડું છે. એ વિમાનની પૂર્વદિશાની પંક્તિનાં પ્રથમ વિમાનનું નામ ૩ડુમ', બીજાનું સ્વસ્તિક, ત્રીજાનું શ્રીવત્સ એમ ૬૧ નામો પૂર્વદિશાની પંક્તિએ કહી દેવાં. બાકી રહી ત્રણ પંક્તિ, એમાં ઉક્ત કથન પ્રમાણે પશ્ચિમદિશાની પંક્તિનાં પ્રથમના ત્રિકોણ વિમાનનું નામ ઉડ્ડશદ, બીજા વિમાનનું સ્વતિશદ, ત્રીજાનું શ્રીવત્સર, એ પ્રમાણે ૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org