________________
सूर्यमंडलनुं चारक्षेत्रप्रमाण लाववानो उपाय
२०३ सूर्यमंडलनु चारक्षेत्रप्रमाण लाववानो बीजो उपायસૂર્યવિમાનનો વિખંભ ૪૮ ભાગનો હોવાથી અને સૂર્યનાં મંડળો ૧૮૪ હોવાથી તે ૧૮૪ મંડલસંખ્યાના એકસઠીયા ભાગ કાઢવા, એક મંડલનો વિસ્તાર એકસઠીયા ૪૮ ભાગ પ્રમાણનો હોવાથી તે ભાગને ૧૮૪ મંડલો સાથે ગુણવો, જે સંખ્યા આવે તેને એક બાજુ મૂકો.
હવે ૧૮૪ મંડલનાં ૧૮૩, આંતરાના એકસઠીયા ભાગ કાઢવા, તે માટે પ્રત્યેક અંતરનું પ્રમાણ જે બે યોજનાનું છે, તેનો તે આંતરાની સાથે ગુણાકાર કરવો, એમ કરતાં આ અંતરક્ષેત્રના એકસઠીયા ભાગોની જેટલી સંખ્યા આવે તે સંખ્યામાં પ્રથમ કાઢેલા ૧૮૪, મંડલ સંબંધી વિખંભના એકસઠીયા ભાગોની જે સંખ્યા તે પ્રક્ષેપી બન્નેનો સરવાળો કરવો, જે સંખ્યા પ્રાપ્ત થાય તે ભાગ સંખ્યાના યોજન કરવા સારું તેને ૬૧ વડે ભાગી નાખવી, જેથી પ૧૦ યોજન : સૂર્યનું ચારક્ષેત્ર પ્રાપ્ત થશે–
તે આ પ્રમાણે :૧૮૪૪૪૮=૮૮૩૨ ભાગ વિમાન વિસ્તારનાં; ૧૮૩૮ર૪૩૬૬ યોજના અંતરક્ષેત્ર વિસ્તારનાં,
૪૬૧ ૨૨૩૨૬ એકસઠીયા ભાગ આવ્યા. ૮૮૩૨ ભાગોમાં ૬૧) ૩૧૧૫૮ (૫૧૦ યો)
+૨૨૩૨૬ ૩૧૧૫૮ એકસઠીયા ભાગો
- ૬૧
૩૦૫
૬૫
૬૧ = ૫૧૦ યોજન : ભાગ ચારક્ષેત્ર પ્રમાણ. તિ પારક્ષેત્રપ્રરૂપણા III
૪૮
२-सूर्यमंडलनु बे योजननुं अंतरप्रमाण लाववानी रीतપ્રથમ તો સૂર્યમંડળોનું પ૧ યોજન ૩૮ ભાગ પ્રમાણનું જે ચારક્ષેત્ર તેના એકસઠીયા ભાગો કરી નાંખવા. ત્યારબાદ સૂર્યનાં મંડળોની ૧૮૪ની સંખ્યા સાથે પ્રતિમંડલના વિસ્તારનો એટલે કે એકસઠીયા ૪૮ ભાગ સાથે ગણાકાર કરવો. ગણતાં જે સંખ્યા આવી છે. ૫૧૦ યો૦ ૪૮ ચારક્ષેત્રના આવેલા એકસઠીયા ભાગોની સંખ્યામાંથી બાદ કરવી, જેથી શેષમાં ક્ષેત્રાંશ પ્રમાણ [૧૮૩ અંતરક્ષેત્ર પ્રમાણ] રહેશે. એ ક્ષેત્રાશના આવેલા ભાગો સાથે, પ્રત્યેક મંડલનું [૨ યોજનાનું અંતર પ્રમાણ લાવવા ૧૮૩ વડે ભાગ ચલાવવો, ભાગ ચલાવતાં એકસઠીયા ભાગોની જે સંખ્યા પ્રાપ્ત થાય, તેના પુનઃ યોજન કરવા સારું એકસઠે ભાગી નાંખવા. જેથી બે યોજન (પરસ્પર) સૂર્યમંડલનું અંતરપ્રમાણ પ્રાપ્ત થશે. જેમકે –
૫૧૦૪૬૧=૩૧૧૧૦ ઉપરના ૪૮ અંશ ઉમેરતાં ૩૧૧૫૮ એકસઠીયા ભાગ પ્રમાણ ચારક્ષેત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org