________________
२०४
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
આવ્યું, ૧૮૪ મંડલ વિસ્તારના ભાગો કાઢવા ૧૮૪×૪૮=૮૮૩૨ આવ્યા, તે ચારક્ષેત્રની આવેલી ભાગસંખ્યા ૩૧૧૫૮ છે, તેમાંથી બાદ કરીએ ત્યારે ૨૨૩૨૬ ક્ષેત્રાંશ ભાગો બાકી રહ્યા, આંતરા ૧૮૩ હોવાથી અને પ્રત્યેકનું અંતર લાવવાનું હોવાથી ૨૨૩૨૬ને ૧૮૩ વડે ભાગતાં ૧૨૨ એકસઠીયા ભાગ આવ્યા, તેના યોજન કરવા ૬૧ વડે ભાગી નાંખીએ ત્યારે બે યોજન પ્રમાણ સૂર્યમંડલનું અંતરક્ષેત્ર પ્રાપ્ત થાય.
सूर्यमंडलोनुं अंतरनिःसारण लाववानी अन्य रीति
:
સૂર્યનાં મંડળો ૧૮૪, અંતર ૧૮૩ છે તેમજ સૂર્યનું વિમાન ૪ યોજન પ્રમાણ છે હવે મંડલો ૧૮૪ હોવાથી
વડે ભાગતાં—
×૪૮
૧૪૭૨ પ્રત્યેક મંડલ વિસ્તાર સાથે ગુણતાં—
૭૩૬×
કુલ ૮૮૩૨ એકસઠીયા ભાગ ૧૮૪ મંડળના આવ્યા. તેના યોજન કરવા માટે ૬૧
૬૧) ૮૮૩૨ (૧૪૪ યો૦
૬૧
૨૭૩
૨૪૪
૨૯૨
૨૪૪ એકસઠિયા
યો૦ એકસઠિયા
સૂર્યમંડલનું ચારક્ષેત્ર ૫૧૦–૪૮ ભાગ
તેમાંથી સર્વ મંડળોનું ૧૪૪–૪૮ ભાગપ્રમાણ વિષ્મભ
ક્ષેત્ર આવ્યું, તે બાદ કરતાં ૩૬૬-૦ યો૦ આવ્યા.
Jain Education International
૪૮ ભાગ શેષ વધ્યા
હવે ૧૮૪ મંડળનાં અંતર ૧૮૩ છે, ૧૮૩ અંતરનું ક્ષેત્ર ૩૬૬ યો૦, તો એક અંતરનું ક્ષેત્ર કેટલું ? એ પ્રમાણે ત્રિરાશી કરતાં=૨ યોજન પ્રમાણ અંતરક્ષેત્ર થાય, એવો જવાબ નીકળશે. કૃતિ
अंतरक्षेत्रप्रमाणप्ररूपणा ॥२॥
३ - सूर्यमंडळसंख्या अने तेनी व्यवस्था
સૂર્યનાં એકંદર ૧૮૪ મંડળો છે, તે પૈકી ૬૫ મંડળો જંબુદ્વીપમાં છે અને તે જંબુદ્રીપમાં ૧૮૦ યોજન અવગાહીને રહેલાં છે; પરંતુ તે ૬૫ મંડળોનું સામાન્યતઃ ચારક્ષેત્ર એકસો એંશી યોજનનું છે.
અહીંયા શંકા થશે કે ૬૫ મંડળોનાં ૬૪ આંતરાંનું પ્રમાણ અને ૬૫, મંડળનો વિમાનવિષ્કમ્ભ ભેગો કરીએ ત્યારે તો કુલ ક્ષેત્ર ૧૭૯ યોજન ભાગ પ્રાપ્ત થાય છે અને તમે તો જંબુદ્રીપમાં ૧૮૦ યોજન ક્ષેત્ર કહ્યું, તે કેમ ઘટે ?
૬૧
For Personal & Private Use Only
www.jainelibrary.org