________________
चन्द्र तेमज सूर्यनी पंक्तिनुं स्वरूप अने मतांतरो
999 ગતિ જ નથી, કારણ કે તારાઓ પણ જંબૂદ્વીપવર્તી મેરુપર્વતને પ્રદક્ષિણા આપવાપૂર્વક પરિભ્રમણ કરે છે, ફક્ત સૂર્ય—ચન્દ્રનાં ઘણાં મંડળો હોવા સાથે સૂર્ય-ચન્દ્રનું ઉત્તરાયણ–દક્ષિણાયન જેમ થાય છે તેમ આ તારામંડળોનું થતું નથી. જે તારામંડળો દક્ષિણદિશામાં રહીને મેરુને પ્રદક્ષિણા આપે છે તે સદાકાળ તેવી જ રીતે આપે છે, કોઈ પણ વખતે તે તારાઓ ઉત્તરદિશામાં આવતા નથી. અને જે તારાઓ ઉત્તરમાં રહીને મેરુને પ્રદક્ષિણા આપે છે તે હંમેશા ઉત્તરમાં જ રહે છે, કોઈ વખતે પણ દક્ષિણદિશામાં જતા નથી.
આ તારામંડળોની સંખ્યા કેટલી છે તે તથા તે મંડળોનું વિષ્કન્માદિપ્રમાણ વર્તમાનમાં ઉપલભ્ય ગ્રન્થોમાં જોવામાં આવતું નથી. [૨] રૂતિગ્રહપવિત્તસ્વરૂપનું !
| | મનુષ્યક્ષેત્રવર્તિવન્દ્રાવિવિસ્તકોનું વસ્ત્ર | નામ | નારિ पंक्तिसंख्या प्रत्येकपंक्तिगत सर्वसंख्या
चन्द्र-सूर्यादि
संख्या મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રની
૧૩૨ સૂર્યની
૧૩૨ ગ્રહની ૧૭૬
૧૧૬૧૬ નક્ષત્રની ૫૬
૩૬૯૬ તારાઓની પંક્તિઓ નથી | પરંતુ વિપ્રકીર્ણ | ૮૮૪૦૭૦૦
સંખ્યા૮૮૪૦૭૦ કોડાકોડી
કોડાકોડી સૂચના–મનુષ્યક્ષેત્ર બહારના દ્વીપ_સમુદ્રોમાં ચન્દ્ર-સૂયદિની સંખ્યા જાણવા માટે ગાથા ૭૯-૮૦ના વિશેષાર્થમાં આપેલું કરણ જોવું.
* मतांतरे मनुष्यक्षेत्र बहार चन्द्र-सूर्यपंक्तिनुं स्वरूप *
[अन्तर्गत पंक्तिव्यवस्था तथा मतान्तर निरुपणं] - કવર– ગ્રહની પંક્તિઓ સંબંધી વ્યવસ્થા તથા ગ્રહો સંબંધી અન્ય વિચાર, પૂર્વ ગાથાના વિશેષાર્થમાં યથાયોગ્ય જણાવ્યો. ૭૮-૭૯મી ગાથામાં દ્વીપસમુદ્રાશ્રયી ચન્દ્ર-સૂર્ય સંખ્યા જાણવાનું જે કરણ જણાવ્યું છે તે સંગ્રહણી ગ્રન્થકારે જણાવ્યું હતું. તે ગાથાના વિશેષાર્થમાં તે સૂર્યચંદ્રની સંખ્યા બાબતમાં–તેમજ પંક્તિ વિષયમાં અન્ય પ્રસિદ્ધ મત આગળ જણાવીશું એમ જણાવેલું તે જ મતનું નિરુપણ ક્ષેપક ગાથાઓથી કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org