SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તથા મહાપવા દેવના નિવાસથી આ નામ પણ ગુણવાચક છે. ૪. વાળ વકીપ (વાળી મદિરા વર શ્રેષ્ઠ) આ દ્વીપવર્તી વાવડીઓ વગેરેનું જલ ઉત્તમ “મદિરા જેવું હોવાથી આ નામ પડ્યું છે. પ. લીવરતી–આ નામ દ્વીપની વાવડીઓ વગેરેનું જળ વિશેષ કરીને “ક્ષીર-દૂધ જેવું હોવાથી સફલ લેખાય છે. ૬. કૃતવલી– આ દ્વીપની વાવડીઓ પણ વિશેષે “વૃત સરખા સ્વાદવાળા જલયુક્ત હોવાથી ઉક્ત નામ કહેવાયું છે. ૭. સુવરતી–આ દ્વીપની વાવડીઓ ઈશુ-શેલડી રસના સ્વાદવાળી વિશેષ હોવાથી દ્વીપનું આ નામ રાખવામાં આવેલ છે. ૮ નવીશ્વકીનંદી– નામ “વૃદ્ધિ-સમૃદ્ધતે વડે શ્રેષ્ઠ હોવાથી આ નામ યોગ્ય છે. આ |િ શ્રી નવીશ્વર દ્વીપ સંઘંથી વિવિ વન ) નહી એટલે (સર્વ રીતે) વૃદ્ધિ તેમાં ફર–શ્રેષ્ઠ, તે નંદીશ્વર કહેવાય છે. પ્રથમ ૧ જમ્બુદ્વીપ, ૨ લવણસમુદ્ર, ૩ ધાતકીખંડ, ૪ કાલોદધિ, ૫ પુષ્કરદ્વીપ, ૬ પુષ્કરસમુદ્ર, ૭ વારુણીવરદ્વીપ, ૮ વાણીવરસમુદ્ર, ૯ ક્ષીરવરદ્વીપ, ૧૦ ક્ષીરવરસમુદ્ર, ૧૧ ધૃતવરદ્વીપ, ૧૨ ધૃતવરસમુદ્ર, ૧૩ ઇક્ષુવરદ્વીપ, ૧૪ ઇક્ષુવરસમુદ્ર. આ પ્રમાણે સાત દ્વીપ અને સાત સમુદ્ર ઉલ્લંઘન કર્યા બાદ આઠમો નંદીશ્વદીપ’ આવે છે. આ દ્વીપમાં ચારે દિશાના મળીને બાવન (૫૨) જિનાલયો તેિમ જ આગળ આવતા કુંડલ તથા ચક દ્વીપનાં ચાર ચાર મળી કુલ ૬૦“જિનાલયો મનુષ્યક્ષેત્ર બહાર આવેલાં છે. આ દ્વીપ ૧૬૩૮૪00000 યોજન પહોળો છે. આ દ્વીપના મધ્યભાગની અપેક્ષાએ ચાર દિશામાં શ્યામવર્ણના વાર અંબર આવેલા છે, તે ૮૪000 યોજન ઊંચા છે અને ચારે ઉપર એકેક જિનભવન છે. રૂતિ ગંનનરિથ્રત્યાનિ || / આ અંજનગિરિની ચારે દિશા તરફ એક એક લાખ યોજનને અંતરે એકેક લાખ યોજના લાંબી પહોળી તેથી જ વિરાટ સ્વરૂપનું દિગ્દર્શન કરાવતી વાવડીઓ છે. એક અંજનગિરિની અપેક્ષાએ ચાર વાવડીઓ હોવાથી ચાર અંજનગિરિની અપેક્ષાએ ૧૬ વાવડીઓ થાય છે. આ વાવડીઓની ચારે દિશાએ પ00 યોજન દર જઈએ ત્યારે એક લાખ યોજન લાંબુ એક વન આવે એટલે કે એક વાવડીને ચારે બાજુ ચાર વનો હોવાથી એક અંજનગિરિની ચાર દિશાએ રહેલ ચાર વાવડીનાં ૧૬ વનો થાય, અને ચાર ચાર અંજનગિરિની સોળ વાવડીઓનાં થઈ ૬૪ વનો થાય. આ વાવડીના મધ્યક૫ ઉપર સ્ફટિક રત્નમય ઉત્તલ વર્ણના ૬૪000 યોજન ઊંચા, ૧000 યોજન ઊંડા ગયેલા અને ધાન્યના પ્યાલાની માફક વર્તુલાકારે રહેલા “મુલ્લર'ઓ આવેલા છે. એકંદર સોળ વાવડીઓ હોવાથી ‘દધિમુખ’ પર્વત પણ સોળ હોય છે અને પ્રત્યેક ઉપર એકેક શાશ્વત જિનચૈત્ય હોય છે. इति १६ दधिमुखचैत्यानि ॥ ૧૬૫. “વાવત્ર નંલીસfજ ૪૩ ૩૨ ઇંડસ્તે યો’ | [શાશ્વત ચૈત્યસ્તવ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy