________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૫ વનવિરદ– એક જીવનું મૃત્યુ [ચ્યવન] થયા બાદ બીજો જીવ ક્યારે આવે, મૃત્યુ પામે]
તે સંબંધી જઘન્યોત્કૃષ્ટ અંતર. ૬ ૩૫૫તિસંધ્યા–દેવાદિક વિવતિ ગતિમાં એક સમયમાં એક સાથે કેટલા જીવો ઉત્પન્ન
થાય તે. ૭ વ્યવનસંધ્યા-દેવાદિ ગતિમાંથી એક સમયે કેટલા જીવો એક સાથે અને મૃત્યુ પામે] .
૮ તિ–કઈ કઈ ગતિના જીવો, મૃત્યુ પામીને ક્યા ક્યા ગતિ-સ્થાનકોમાં જાય તે. ૯ સાતિ-દેવાદિક ગતિઓમાં કઈ કઈ ગતિમાંથી જીવો ઉત્પન્ન થવા આવે છે.
એ પ્રમાણે મુખ્ય નવ - રો થયાં. તે નવે દ્વારા દેવ, નરક, તિર્યંચ અને મનુષ્ય, એમ ચારે ગતિ આશ્રયી વર્ણવવાનાં હોવાથી, નવને ચારે ગુણતાં [૯*૪=૩૬] છત્રીશ દ્વારો થાય; પરંતુ મનુષ્ય અને તિર્યંચોને ઉત્પન્ન થવાનાં સ્થાનો જે છે તે ઉપપાતશય્યા અને નારકોના નરકાવાસાની જેમ શાશ્વતાં ન હોવાથી મનુષ્ય અને તિર્યંચ સંબંધી ભવન દ્વારનું વિવેચન કરાશે નહિ, માટે એ બે [મનુષ્ય ભવન, તિર્યંચ ભવન દ્વાર [૩૬માંથી] બાદ કરતાં એકંદર ચોત્રીશ દ્વારોની વ્યાખ્યા આ સંગ્રહણી ગ્રંથમાં કરાશે.
એ ચોત્રીશ દ્વારોની સ્પષ્ટતા આ કોષ્ટકથી જલદી સમજાશે.
19 ફેવ. સ્થિતિ | ભવન | અવ- | ઉપપાત| અવન | ઉપપાત | અવન | ગતિ | આગતિ
| ગાહના | વિરહ | વિરહ | સંખ્યા | સંખ્યા २ नारकी ३ तिर्यंच ४ मनुष्य
ભારતીય પરંપરા મુજબ દરેક ગ્રંથના પ્રારંભમાં મંગળ, વિષય, પ્રયોજન અને સંબંધ આ અનુબંધચતુષ્ટય કહેવાનો નિયમ છે. યદ્યપિ આ ગ્રંથકારે તે સ્પષ્ટ શબ્દોથી નથી કહ્યા છતાં આપણે બીજી રીતે વિચારી લઈએ.
ઉપર જણાવેલાં ૩૪ દ્વારોની વ્યાખ્યા એ આ ગ્રંથનો વિષય છે. અને એ ચોત્રીશ દ્વારોનું વર્ણન અને “ઘ' શબ્દથી પ્રાસંગિક દેવાદિકનાં વર્ણ, ચિહ્ન ઇત્યાદિ પ્રકીર્ણક વિષયો તે અભિધેય છે.
પ્રશ્ન :– આ ગ્રંથરચનાનું પ્રયોજન શું?
ઉત્તર :– પ્રયોજન બે પ્રકારનું છે. એક કત સંબંધી અને બીજું શ્રોતા સંબંધી, તે પ્રત્યેક પુનઃ બે પ્રકારના છે. કર્તાનું અનન્તરપ્રયોજન અને પરમ્પરપ્રયોજન, તેમાં ગ્રંથકતને અનન્તરપ્રયોજન
૧.૯, અનંતર તથા પરંપર બંને પ્રયોજન શ્રોતાના યથાયોગ્ય ઘટાવવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org