________________
नवद्वारो कया कया ते
કરનારા, સંજમયોગના સાધક, જિનાજ્ઞાના અખંડપાલક, ઇત્યાદિ સત્તાવીશ ગુણે યુક્ત સાધુ
મહારાજાઓને, એમ ૧૦૮ “ગુણે યુક્ત પંચપરમેષ્ઠીને ત્રિકરણશુદ્ધિથી નમસ્કાર કરીને સંપ્રફળીના અપનામ વૃહતસંગ્રહણી નામના આ ગ્રંથમાં વર્ણવવા યોગ્ય દ્વારોનું સંક્ષેપથી વિવરણ કરીશ.
ચૌદ રાજલોકવર્તી સદેહી સર્વ સંસારી જીવોનો દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્ય એ ચાર વિભાગમાં સમાવેશ થઈ જાય છે.
દેવોમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક વગેરે ભેદો છે.
ધમ, વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી એમ સાત નરકપૃથ્વીમાં સર્વ નારકી જીવોનો સમાવેશ છે.
જલચર, સ્થલચર, ખેચર, ઉરપરિસર્પ, ભૂજપરિસર્પ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી તિર્યચપંચેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચપંચેન્દ્રિય એ સર્વ ભેદો તિર્યંચગતિના છે.
મનુષ્યો પણ કર્મભૂમિના, અકર્મભૂમિના, અંતર્દીપના અને તે સંમૂચ્છિમ અને ગજ, એમ ભિન્ન ભિન્ન વિભાગોમાં વિભક્ત થયેલા છે. એ પ્રમાણે એ સર્વ જીવોનો સમાવેશ દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ એમ ચાર વિભાગમાં થતો હોવાથી એ ચાર વિભાગ તેિમજ તેમાંના પેટાભેદો આશ્રયી ક્યા જીવની કેટલી આયુષ્ય સ્થિતિ? કેટલી અવગાહના–શરીરપ્રમાણ વગેરે છે? ઈત્યાદિ મુખ્ય ૯, અને પેટા ૩૪ દ્વારોની વ્યાખ્યા, “' શબ્દથી બીજી પણ કેટલીક ઉપયોગી ને પ્રાસંગિક જાણવાલાયક વ્યાખ્યાઓ ગ્રન્થકાર કરવાના છે. તે આ પ્રમાણે –
મુખ્ય નવ દ્વારો અને પેટા ૩૪ તારો * ૧ સ્થિતિને તે ભવમાં વર્તતા જીવોનું જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યપ્રમાણ. ૨ પવન—દેવ તથા નરક ગતિના જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો. ૩ અવાહના–જીવોનું જઘન્ય [ઓછામાં ઓછું] તેમજ ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ. ૪ ૩૫ વિદ– એક જીવ ઉત્પન્ન થયા બાદ બીજો જીવ ક્યારે ઉત્પન્ન થાય? તે સંબંધી
જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ અંતર. ૧૬. સાધુ મહારાજના ૨૭ ગુણો કયા? छव्वय छकायरक्खा पंचेंदिय 'लोह'निग्गोह खंति, 'भावविसुद्धी 'पडिलेहणाइकरणे विसुद्धी अ ॥१॥ 'संजमजोए जुत्तो' अकुसलमण-'वयण-'कायसंरोहो, 'सीआईपीडसहणं च मरणंतुवसग्गसहणं च ॥२॥
૧૭. સાધુનું લક્ષણ શું? निव्वाणसाहए जोए, जम्हा साहति साहुणो | समा य सव्वभूएसु, तमहा ते भावसाहुणो ||१|| असहाए सहायत्तं, करेति मे संयमं करेंतस्स | एएण कारणेणं णमामि हं सव्वसाहूणं ||२||
૧૮. પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણો :*વારસગુણ રિહંતા, સિદ્ધાં સફેવ સૂરિજીત્તી કવન્સયા vળવી, સાદુ સમવીર જાફસાં ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org