________________
3४
બૃહતસંગ્રહક્ષી સત્રમુ–ગાથા સહિત પ્રથમની છ નરકમાં પોતપોતાના પૃથ્વીપિંડ પ્રમાણમાંથી ઉપર-નીચે એક એક હજાર યોજન બાદ કર્યા બાદ જે પિંડ પ્રમાણ રહે, તેમાં નરકાવાસાઓ હોય છે અને સાતમી નરકમાં ઉપર નીચે સાડાબાવન સાડાબાવન હજાર છોડી દઈ વચલા ત્રણહજાર યોજનમાં નરકાવાસાઓ છે. (૨૩૮)
बिसहस्सूणा पुढवी, तिसहसगुणिएहिं निअयपयरेहिं ।
ऊणा रूवूणणिअपयरभाइआ पत्थडंतरयं ॥२३६॥
ઇષ્ટનરકના પ્રતરની સંખ્યાને (પાથડાનું પ્રમાણ) ત્રણ હજાર વડે ગુણતા જે સંખ્યા આવે તેને બે હજાર ચૂન પૃથ્વીપિંડમાંથી બાદ કરવી, જે શેષ રહે તે સંખ્યાને એકરૂપ ચૂન પ્રતરની સંખ્યાવડે ભાગ આપતા પાઘડાનું अंतर भावे. (२३८)
तेसीआ पंच सया, इक्कारस चेव जोयणसहस्सा । रयणाए पत्थडंतर-मेगो चिअ जोअणतिभागो ॥२४०॥ सत्ताणवइ सयाई, बीयाए पत्थडंतरं होइ । पणसत्तरि तिन्नि सया, बारस सहसा य तइयाए ॥२४१॥ छावट्ठसयं सोलस सहस्स पंकाए दो तिभागा य । अड्डाइजसयाइं, पणवीस सहस्स धूमाए ॥२४२॥ बावन्न सड्ड सहसा, तमप्पभापत्थडंतरं होइ । एगो चिअ पत्थडओ, अंतररहियो तमतमाए ॥२४३॥ [प्र. गा. सं. १६६२]
પહેલી નરકમાં ૧૧૫૮૩ યોજન પ્રમાણ એક પાથડાથી બીજા પાથડાનું અંતર છે. બીજી નરકમાં ૯૭00 યોજન પ્રમાણ અંતર, ત્રીજી નરકમાં ૧૨૩૭પ યોજન પ્રમાણ પ્રત્યેક પાથડાનું અંતર, ચોથી નરકમાં ૧૬૧૬૬ યોજના પ્રમાણ અંતર, પાંચમી નરકમાં ૨૫૨૫૦ યોજન પ્રમાણ અંતર, છઠ્ઠી નરકમાં પ૨૫00 યોજનાનું અંતર અને સાતમી न.२७ मे प्रतर होवाथी संत२ नथी. (२४०-२४१-२४२-२४३)
पउणट्ठधणु छ अंगुल, रयणाए देहमाणमुक्कोसं ।
सेसासु दुगुण दुगुणं, पणधणुसय जाव चरिमाए ॥२४४॥
રત્નપ્રભાને વિષે ઉત્કૃષ્ટ દેહમાન પોણાઆઠ ધનુષ્ય અને છ અંગુલ સમુચ્ચયે હોય છે. બાકીની નરકોમાં સમુદાયે દેહમાન જાણવા માટે પૂર્વોક્ત પ્રમાણને દ્વિગુણ દ્વિગુણ કરતાં જવું. યાવત્ સાતમી નરકમાં ૫૦૦ ધનુષ્યનું दृहमान डोय. (२४४)
रयणाए पढमपयरे, हत्थतियं देहमाणमणुपयरं ।
छप्पण्णंगुल सड्डा, वुट्टी जा तेरसे पुण्णं ॥२४५॥
રત્નપ્રભાના પ્રથમ પ્રતરમાં ત્રણ હાથનું ઉત્કૃષ્ટ દેહમાન, ત્યારબાદ પ્રથમ નરકના પ્રત્યેક પ્રતરમાં સાડાછપ્પન અંગુલની વૃદ્ધિ કરવી, જેથી તેરમા પ્રતરે ની ધનુષ્ય અને છ અંગુલનું દેહમાન આવી રહેશે. (૨૪૫)
जं देहपमाण उवरि-माए पुढवीए अंतिमे पयरे । तं चिय हिट्ठिम पुढवीए, पढमे पयरम्मि बोद्धव्वं ॥२४६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org