________________
32
બૃહતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત संभंतमसंभंतो विन्भंतो चेव सत्तमो निरओ । अट्ठमओ तत्तो पुण, नवमो सीओत्ति णायवो ॥२२१॥ वकंतमंऽवक्कतो, विकंतो चेव रोरुओ निरओ । पढमाए पुढवीए, तेरस निरइंदया एए ॥२२२॥ थणिए थणए य तहा, मणए वणए य होइ नायव्यो । घट्टे तह संघट्टे, जिब्भे अवजिब्भए चेव ॥२२३॥ लोले लोलावत्ते, तहेव थणलोलुए य बोद्धव्वे । बीयाए पुढवीए, इकारस इंदया एए ॥२२४॥ तत्तो तविओ तवणो, तावणो य पंचमो निदाधो अ । छटो पुण पजलिओ, उज्जलिओ सत्तमो निरओ ॥२२॥ संजलिओ अट्ठमओ, संपज्जलिओ य नवमओ भणिओ । तइआए पुढवीए, एए नव होति निरइंदा ॥२२६॥ आरे तारे मारे, वच्चे तमए य होइ नायब्वे । खाडखडे अ खडखडे, इंदयनिरया चउत्थीए ॥२२७॥ खाए तमए य तहा, झसे य अंधे अ तह य तमिसे अ । एए पंचमपुढवीए, पंच निरइंदया हुंति ॥२२८॥ हिमवद्दललल्लके तिन्नि य निरइंदया उ छट्ठीए ।
एक्को य सत्तमाए, बोद्धव्वो अप्पइट्ठाणो ॥२२६॥ [प्र. गा. सं. ४७ से ५६] સાતે નરકના સર્વ પ્રતિરોના મધ્યમાં વર્તતા નરાકાવાસાનાં નામો છે, જે સ્પષ્ટ છે. (૨૨૦ થી ૨૨૯) पुवेण होइ कालो, अवरेण पइढिओ महाकालो ।
रोरो दाहिण पासे, उत्तरपासे महारोरो ॥२३०॥ [प्र. गा. सं. ५७]
સાતમી નરકના મધ્યમાં અપ્રતિષ્ઠાન નરકાવાસો કહ્યો,. વળી પૂર્વ દિશામાં કાલ નામનો, પશ્ચિમદિશામાં મહાકાલ નામનો, દક્ષિણ દિશામાં રૌરવ નામનો અને ઉત્તર દિશામાં મહારૌરવ નામનો નરકાવાસો છે. (૨૩૦)
तेहिंतो दिसि विदिसिं, विणिग्गया अट्ट निरयआवलिया । पढमे पयरे दिसि, इगु-णवत्र विदिसासु अडयाला ॥२३१॥
પ્રથમ જણાવેલા પ્રતિરોના મધ્યમાં વર્તતા પ્રત્યેક ઈન્દ્રક નરકાવાસાઓથી ચાર દિશાઓમાં તથા ચાર વિદિશામાં એમ નરકાવાસાની આઠ પંક્તિઓ નીકળેલી છે. તેમાં રત્નપ્રભાના પ્રથમ પ્રતરે દિશાગત પ્રત્યેક પંક્તિમાં ૪૯ અને વિદિશાગત પ્રત્યેક પંક્તિમાં ૪૮ નરકાવાસાઓ હોય છે. (૨૩૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org