SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સવ-૪૯ સભાષ્ય-ભાષાંતર भाष्यम्- आहारकम्, आह्रियत इति आहार्यम्, आहारकमन्तर्मुहर्तस्थिति, नैवं शेषाणि ॥ અર્થ- (વિશિષ્ટ પ્રયોજનાદિ કારણે) થોડા સમય માટે ગ્રહણ કરાય તે આહાર્યમ્ (અર્થાત્ આહારક શરીર). આહારકશરીરની અંતર્મુહૂર્ત સ્થિતિ હોય છે (એથી વધારે નહિ.) આ પ્રમાણે બીજા શરીરને નથી હોતું. भाष्यम्- तेजसो विकारस्तेजसं तेजोमयं तेजःस्वतत्त्वं शापानुग्रहप्रयोजनम्, नैवं शेषाणि ॥ અર્થ- તેજનો વિકાર તે તેજસ, તેજોમય, તેજ સ્વતત્વ છે (સ્વરૂપ છે). (તેજસ શરીર) શાપ કે અનુગ્રહના પ્રયોજનવાળું છે. આવા (ગુણવાળા) બીજા શરીરો નથી. भाष्यम्- कर्मणोविकारः कर्मात्मकं कर्ममयं इति- कार्मणम् । नैवं शेषाणि ॥ અર્થ- કર્મનો વિકાર, કર્મસ્વરૂપ, કર્મમય તે કાર્યણશરીર. આવું (લક્ષણ) બીજા શરીરોનું નથી. भाष्यम्- एभ्य एव चार्थविशेषेभ्यः शरीराणां नानात्वं सिद्धम् । किं चान्यत् । कारणतो विषयत: स्वामित: प्रयोजनत: प्रमाणत: प्रदेशसंख्यातोऽवगाहनत: स्थितितोऽल्पबहुत्वत इत्येतेभ्यश्च नवभ्यो विशेषेभ्य: शरीराणां नानात्वं सिद्धम् इति ॥४९॥ અર્થ- આ (ઉદારાદિ) અર્થ વિશેષોથીજ શરીરોનું ભિન્નપણું સિદ્ધ થાય છે. -વળી બીજું કારણથી, વિષયથી, સ્વામીથી, પ્રયોજનથી, પ્રમાણથી, પ્રદેશસંખ્યાથી, અવગાહનથી, સ્થિતિથી, અલ્પબદુત્વથી આ પ્રમાણે નવ વિશેષ કરીને શરીરોનું જૂદાપણું સિદ્ધ થાય છે. ૪૯ ૧. ઔદારિકશરીરની અંતર્મુહૂર્તની સ્થિતિ હોય છે ખરા. પણ નિયત-ચોક્કસ આટલી જ નહિ, વધારે પણ હોય. ૨. નવની વિશેષથી સમજૂતી:* કારણથી-દારિક શરીરનું કારણ પૂલ પગલોશેષ શરીરોનું કારણ પરં જ સૂરજૂર-સ્ટા * વિષયથી-દારિક શરીરનો વિષય-તિહુઁ-વિદ્યાધરો માટે નંદીશ્વરદલીપ સુધીનો, અંધારણ માટે રૂચકદલીપ સુધી, ઉર્ધ્વ-પાંડુકવન સુધી. વૈકિયનો વિષય-અસંખ્યદ્વીપ સમુદ્ર સુધી. આહારક-મહાવિદેહ સુધી. તૈજસ અને કામણ-સર્વલોક સુધી * સ્વામીથી-દારિકના સ્વામી-મનુષ્ય અને તિર્યંચ. વૈક્રિયના સ્વામી-દેવ, નારક અને કેટલાક મનુષ્ય-તિયચ. આહારક-ચૌદપૂર્વી મનુષ્ય સંયત. તૈજસ અને કાર્મણ-સર્વસંસારી. * પ્રયોજનથી-દારિકનું પ્રયોજન-ધર્મ, અધર્મ, સુખ, દુઃખ, કેવલજ્ઞાનની પ્રાપ્તિ ઈત્યાદિ. વૈશ્ચિયનું પ્રયોજન-એક-અનેક-ભૂચર-ખેચર વગેરે થવાપણું ઈત્યાદિ અનેક લક્ષણોવાળા પ્રયોજનો. આહારનું પ્રયોજન-સંશય દાર્થે અને તીર્થંકરની ઐતિ જોવા માટે. તૈજસનું પ્રયોજન-આહાર પાચન, શાપ-અનુગ્રહ. કાર્યણનું પ્રયોજન-ભવાંતરમાં ગતિ આદિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy