________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
भाष्यम् - नारकाणां देवानां चोपपातो जन्मेति ॥ ३५॥ અર્થ- નારક અને દેવોના` ઉપપાત જન્મ હોય છે. પા
૫૦
અર્થ- બાકીના જીવોને સંમૂર્ચ્છન જન્મ હોય છે.
સૂત્રમ્- શેષાળાં સંમૂર્ચ્છનમ્ ।રી-રૂદ્દા
भाष्यम्- जराय्वण्डपोतजनारकदेवेभ्यः शेषाणां संमूर्च्छनं जन्म, उभयावधारणं चात्र भवति, जरायुजादीनामेव गर्भः, गर्भ एव जरायुजादीनां, नारकदेवानामेवोपपातः, उपपात एव नारदेवानां, शेषाणामेव सम्मूर्च्छनम् संमूर्च्छनमेव शेषाणाम् ॥ ३६ ॥
-
અર્થ- જરાયુજ, અંડજ, પોતજ, નારક અને દેવો સિવાયના બીજા (જીવો- પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભજ સિવાયના પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ સિવાયના મનુષ્ય) ને સમ્પૂર્ઝન જન્મ હોય છે.
અહીં (પરસ્પર) ઉભય રીતે જ (ચ એવવારે) ગ્રહણ કરવું. (એટલે,) જરાયુ આદિને જ ગર્ભજન્મ હોય અને જરાયુઆદિને ગર્ભજન્મ જ હોય. (અર્થાત્ જરાયુ આદિ સિવાય ગર્ભજ સંભવે નહિ, અને ગર્ભજ એ જરાયુ આદિ વિના સંભવે નહિ. આમ ઉભયનું અવધારણ.) નારક દેવોને જ ઉપપાત (જન્મ હોય) અને નારક દેવોને ઉપપાત જ હોય. બાકીના (જીવો) ને જ સંમૂર્ચ્છન (જન્મ) હોય અને બાકીના જીવોને સંમૂર્ચ્છન જન્મ જ હોય. II૩૬॥
અધ્યાય – ૨
सूत्रम् - औदारिकवैक्रियाहारकतैजसकार्मणानि शरीराणि ॥२-३७ ॥
અર્થ- ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ એ શરીરો છે.
भाष्यम् - औदारिकं वैक्रियं आहारकं तैजसं कार्मणमित्येतानि पञ्च शरीराणि संसारिणां जीवानां મવન્તિ રૂા
અર્થ- ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્પણ આ પ્રમાણે આ પાંચ શરીરો સંસારી જીવોને હોય
.113011
સૂત્રમ્- તેષાં પરં પરં સૂક્ષ્મમ્ ।।૨-૩૮।।
અર્થ- તેમાં, આગળ-આગળનું (પછી પછીનું શરીર) સૂક્ષ્મ હોય છે. (પહેલા કરતાં બીજું સૂક્ષ્મ, બીજા કરતાં ત્રીજું ....એમ)
૧. દેવલોકમાં અમુક સ્થળે દેવશય્યા હોય છે. તેમાં અંતર્મુહૂર્તમાં તૈયાર થઈ જન્મ ધારણ કરે છે.
નરકમાં કુંબી કે ગોખલા આકારના સ્થાનો હોય છે. તેમાં અંતર્મુહૂર્તમાં પીડાતા-પીડાતા જન્મ ધારણ કરે છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org