________________
સૂવ-૪૧
સભાખ્ય-ભાષાંતર
भाष्यम्- तेषामौदारिकादिशरीराणां परं परं सूक्ष्मं वेदितव्यं, तद्यथा- औदारिकाद्वैक्रियं सूक्ष्म वैक्रियादाहारकम् आहारकातैजसम् तैजसात्कार्मणमिति ॥३८॥ અર્થ- તે દારિકાદિ શરીરમાંનું પછી પછીનું (શરીર) સૂક્ષ્મ જાણવું. તે આ રીતે, ઔદારિક કરતાં વૈકિય સૂક્ષ્મ, વૈશ્ચિય કરતાં આહારક સૂક્ષ્મ, આહારક કરતાં તેજસ સૂક્ષ્મ અને તેજસ કરતાં કાર્પણ સૂક્ષ્મ. I૮ાા
सूत्रम्- प्रदेशतोऽसंख्येगणं प्राक तैजसात् ॥२-३९॥ અર્થ-તૈજસની પહેલાનાં (ત્રણ શરીરો) પ્રદેશથી અસંખ્ય ગુણ-અસંખ્યગુણ વધારે છે.
भाष्यम्- तेषां शरीराणां परं परमेव प्रदेशतोऽसङ्ख्येयगुणं भवति प्राक् तैजसात्, औदारिकशरीरप्रदेशेभ्यो वैक्रियशरीरप्रदेशा असङ्खयेयगुणाः, वैक्रियशरीरप्रदेशेभ्य आहारक- शरीरप्रदेशा असङ्ख्येयगुणा इति ॥३९॥ અર્થ- તૈજસની પહેલાનાં શરીરોમાં પૂર્વ-પૂર્વ કરતાં પછી-પછીના શરીરો પ્રદેશથી અસંખ્યગુણ હોય છે. ઔદારિક શરીરના પ્રદેશો કરતાં વૈક્રિયશરીરનાં પ્રદેશો અસંખ્યગુણા (હોય છે.) વૈયિ શરીરનાં પ્રદેશો કરતાં આહરક શરીરના પ્રદેશો અસંખ્યગુણા હોય છે. ૩૯
सूत्रम्- अनन्तगुणे परे ॥२-४०॥ અર્થ- પછીના (તૈજસ-કાશ્મણ એમ) બે શરીરના પ્રદેશો અનંતગુણા હોય છે.
भाष्यम्- परे द्वे शरीरे तैजसकार्मणे पूर्वतः पूर्वतः प्रदेशार्थतयाऽनन्तगुणे भवतः, आहारकातैजसं प्रदेशतोऽनन्तगुणं, तैजसात्कार्मणमनन्तगुणमिति ॥४०॥ અર્થ- પછીનાં (આહરક પછીનાં) બે શરીરો-તૈજસ અને કાશ્મણ એ બે શરીરો) પ્રદેશે કરીને અનંતગુણ હોય છે. (એટલે કે,) આહારક કરતાં તૈજસ (શરીર) પ્રદેશથી અનન્તગુણ અને તેજસ કરતાં કામણ (શરીર) પ્રદેશથી અનન્તગુણ હોય છે. ૪ના
સૂત્રમ્- ગપ્રતિકાતે ર-૪ અર્થ- (પછીનાં) બે શરીરોને પ્રતિઘાત (બાધા, રૂકાવટ) હોતો નથી.
भाष्यम्- एते द्वे शरीरे तैजसकामणे अन्यत्र लोकान्तात् सर्वत्राप्रतिघाते भवतः ॥४१॥ અર્થ- આ બે શરીરો-તૈજસ અને કાર્મણ (શરીર) લોકના અંત સુધી કયાંય પ્રતિઘાત (રૂકાવટ કે બાધા) વાળાં નથી. ૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org