________________
૪૯
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૨
અર્થ- (જિજ્ઞાસુ) અહીં પ્રશ્ન પૂછે કે- આ પ્રમાણે ભવનો ક્ષય થયે છતે અવિગ્રહ કે વિગ્રહગતિ વડે ગયેલો જીવ શી રીતે ફરી ઉત્પન્ન થાય છે. (ઉત્તરકાર) કહેવાય છેઅહીં પોતાના કર્મવશાતુ (કર્મને વશ થઈને ) ઉત્પત્તિક્ષેત્ર (જે ક્ષેત્રમાં ઉત્પન્ન થવાનું હોય તે ક્ષેત્ર) માં ઉત્પન્ન થાય છે. (પ્રાપ્ત કરે છે). (તેમજ ઔદારિક વગેરે શરીર માટે) પુદ્ગલ ગ્રહણ કરે છે.
સાત્વિજ્ઞીવા કર્મો યોયાનું પુતાનાવર (મ.૮-ઝૂ.)” “યવાન પ્રા/પાનાપુતાનામુપમ (ગ.પૂ.૩૧)’ નામપ્રત્યયા: સર્વતોયોmવિશેષાત્ (મ.૮-સૂર૧)’ એ પ્રમાણે કહીશું. તે (પુલગ્રહણ તે) જન્મ, તે (જન્મ) ત્રણ પ્રકારે, તે ત્રણ પ્રકાર) આ રીતે,
सूत्रम्- सम्मूर्च्छनगर्भोपपाताजन्म ॥२-३२॥ અર્થ- સંમૂડ્ઝન, ગર્ભ અને ઉપપાત એ ત્રણ પ્રકારે જન્મ છે.
भाष्यम्- सम्मूर्च्छनं १ गर्भ २ उपपात ३ इत्येतत् त्रिविधं जन्म ॥३२॥ અર્થ- સમૂચ્છન, ગર્ભ, (અને) ઉપપત એ પ્રમાણે આ ત્રણ પ્રકારે જન્મ છે. ૩રા
સૂર- સત્તર-શત-સંવૃત્ત લેતા મિશ્રશ્ચાતોના ર-રૂા. અર્થ- (૧) સચિત્ત, (૨) શીત, (૩) સંવૃત્ત (ઢાંકેલી) આ ત્રણેયની પ્રતિપક્ષી (૪) અચિત્ત (૫) ઉષ્ણ, (૬) વિવૃત, (ખુલ્લી-પ્રગટ) અને મિત્ર એટલે (૭) સચિત્ત-અચિત્ત (૮) શીત-ઉષ્ણ (૯) સંવૃત્ત-વિવૃત્ત આ નવ પ્રકારે યોનિઓ છે.
भाष्यम्- संसारे जीवानामस्य त्रिविधस्य जन्मन एताः सचित्तादयः सप्रतिपक्षा मिश्राश्चैकशो योनयो भवन्ति, तद्यथा-सचित्ता अचित्ता सचित्ताचित्ता शीता उष्णा शीतोष्णा संवृत्ता विवृत्ता संवृत्तविवृत्ता इति, तत्र देवनारकानामचित्ता योनिः, गर्भजन्मनां मिश्रा, त्रिविधाऽन्येषाम् । गर्भजन्मनां देवानां च शीतोष्णा, तेजःकायस्योष्णा, त्रिविधाऽन्येषाम् । नारकैकेन्द्रियदेवानां संवृत्ता, गर्भजन्मनां मिश्रा, विवृत्ताऽन्येषामिति ॥३३॥ અર્થ- સંસારી જીવોની ત્રણ પ્રકારના જન્મની આ (સૂત્રોકત) સચિત્તાદિ (૩), પ્રતિપક્ષી સહિતની (૩) અને પ્રત્યેકની મિશ્ર (સચિત્તાચિત્તાદિ-૩) યોનિઓ હોય છે. તે (યોનિના પ્રકારો) આ રીતે, (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) સચિત્તાચિત્ત (મિશ્ર) (૪) શીત (૫) ઉષ્ણ (૬) શીતોષ્ણ મિશ્ર) (૭) સંવૃત્ત (૮) વિવૃત્ત અને (૯) સંવૃત્ત-વિવૃત્ત (મિથ) (એમ નવ.)' ૧. જીવોને ઉત્પન્ન થવાના સ્થાન તો અસંખ્ય છે. પરંતુ યોનિના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકારભેદે ભેદો પડે છે. તે ભેદો ને છવના મૂળ ભેદ સાથે ગુણતાં જે સંખ્યા આવે છે, તે પ્રકારના જીવની યોનિની સંખ્યા જાણવી જેમ કે, ૫-વર્ણ x ૨-ગંધ x પ-રસ X૮-સ્પર્શ
x૫-આકાર = ૨૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org