________________
તત્વાર્થાધિગમ સૂર
અધ્યાય - ૨
અર્થ- જીવોની તેમજ પુલોની સર્વગતિ (ઉચી-નીચી-તિછ) આકાશપ્રદેશોને અનુસાર-પંક્તિબદ્ધ થાય છે. (પરન્ત) વિશ્રેણિ એટલે વિદિશાએ ગતિ નથી થતી. આ પ્રમાણે ગતિનો નિયમ છે. રણા
सूत्रम्- अविग्रहा जीवस्य ॥२-२८॥ અર્થ- સિદ્ધ થતાં જીવની ગતિ વિગ્રહ (વળાંક) વિનાની હોય છે.
भाष्यम्- सिध्यमानगतिर्जीवस्य नियतमविग्रहा भवतीति ॥२८॥ અર્થ- સિત થતાં જીવની ગતિ નિચ્ચે વિગ્રહ વિનાની હોય છે. રિટા
सूत्रम्- विग्रहवती च संसारिणः प्राक् चतुर्थ्यः ॥२-२९॥ અર્થ- સંસારીજીવને વિગ્રહવિનાની તથા ચાર સમયથી પહેલાના એટલે કે ત્રણ સમય સુધીની વિગ્રહવાળી ગતિ હોય છે.
भाष्यम्- जात्यन्तरसंक्रान्तौ संसारिणो जीवस्य विग्रहवती चाविग्रहा च गतिर्भवति, उपपातक्षेत्रवशात् तिर्यगूर्ध्वमधश्च प्राक् चतुर्थ्य इति, येषां विग्रहवती तेषां विग्रहाः प्राक् चतुर्यो भवन्ति, अविग्रहा एकविग्रहा द्विविग्रहा त्रिविग्रहा इत्येताश्चतुःसमयपराश्चतुर्विधा गतयो भवन्ति, परतो न संभवन्ति, प्रतिघातभावाद्विग्रहनिमित्ताभावाच्च, विग्रहो वक्रितं, विग्रहोऽवग्रहः श्रेण्यन्तरसंक्रान्तिरित्यनर्थान्तरम्, पुद्गलानामप्येवमेव। शरीरिणांचजीवानां विग्रहवती चाविग्रहवती चप्रयोगपरिणामवशात्, न तु तत्र विग्रहनियम इति ॥२९॥ અર્થ– તિર્જી, ઉચે અને નીચે જન્મક્ષેત્ર હોવાથી પરભવમાં જતાં સંસારી જીવોને વળાંકવાળી અને વળાંક વિનાની ગતિ હોય છે. ચારની પહેલા સુધી- જેની વિગ્રહવાળી ગતિ છે તેને ચારની પહેલા (એટલે ત્રણ) વિગ્રહો (વળાંકો) હોય છે. (અર્થાત) વળાંક વિનાની, એક વળાંકવાળી, બે વળાંકવાળી અને ત્રણ વળાંકવાળી એમ ચાર સમય સુધીની ચાર પ્રકારે ગતિઓ હોય છે. પ્રતિઘાત અને વિગ્રહ નિમિત્તનો અભાવ હોવાથી તેનાથી (ચાર પ્રકારથી) આગળ (ગતિ) સંભવતી નથી. વિગ્રહ એટલે વક્રતા = વળાંક. વિગ્રહ, અવગ્રહ, શ્રેણ્યન્તર સંક્રાન્તિ (આકાશપ્રદેશની એકશ્રેણીથી બીજીશ્રેણી ઉપર ગમન કરવું તે) એ એકાર્યવાચી છે. પુદગલોની (ગતિ) પણ એ પ્રમાણે જ (જાણવી.) (ઔદારિકાદ) શરીરધારી જીવોની વળાંકવાળી અને વળાંક વિનાની ગતિ પ્રયોગપરિણામવશથી હોય છે. પરંતુ ત્યાં વિગ્રહનો નિયમ નથી. પરા
भाष्यम्- अत्राह- अथ विग्रहस्य किं परिमाणमिति ?, अत्रोच्यते, क्षेत्रतो भाज्यं, कालतस्तु...
૧. સિત થતાં જીવની ગતિ પૂર્વપ્રયોગાદિ ચાર કારણે થાય છે તે દશમાં અધ્યાયમાં આવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org