________________
સૂવ-૨૭
સભાખ્ય-ભાષાંતર
અર્થ- (જિજ્ઞાસુ)- આપશ્રીએ બે પ્રકારના જીવો કહા (1) સમનસ્ક અને (૨) અમનસ્ક (તો) તેમાં સમનસ્ક કોણ ? (ઉત્તરકાર-) કહેવાય છે અહીં
ર-રા
સૂર- સંનિઃ શનિ અર્થ- સંશી જીવો સમનસ્ક (દ્રવ્યમનવાળા) હોય છે.
भाष्यम्- संप्रधारणसंज्ञायां संज्ञिनो जीवाः समनस्का भवन्ति, सर्वे नारकदेवा गर्भव्युत्क्रान्तयश्च मनुष्यास्तिर्यग्योनिजाश्च केचित्, ईहापोहयुक्तागुणदोषविचारणात्मिकासंप्रधारणसंज्ञा, तांप्रति संज्ञिनो विवक्षिताः, अन्यथा ह्याहारभयमैथुनपरिग्रहसंज्ञाभिः सर्व एव जीवाः संज्ञिन इति ॥२५॥ અર્થ- સપ્રધારણ સંજ્ઞામાં વર્તતા સંક્સિજીવો સમનસ્ક (મનવાળા) કહેવાય છે. સર્વે નારક, દેવો તેમજ વિવિધ રીતે ઉત્પન્ન થતા (જિshત્ત) ગર્ભજ મનુષ્યો અને તિર્યંચો (રિદ્ર શબ્દથી વિવિધ ત્રણ રીતે [જરાયુજ, અંડજ અને પોતેજ] ઉત્પન્ન થતા ગર્ભજો જ લેવા-સંમૂચ્છિમો ન લેવા. પૂ. શ્રી સિદ્ધસેન સૂ.) ઈહા અપોહ (અપાય) થી યુકત ગુણ દોષ (સારા-ખોટા) નો વિચાર કરનારી તે સમ્મધારણ સંજ્ઞા છે. તે સપ્રધારણ સંજ્ઞાને સન્મુખ રાખીને સંશિઓ કહ્યા છે. નહિંતર આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાવાળા દરેક જીવો સંક્ષિ કહેવાય. (આમ ન થાય માટે વિશિષ્ટ સમ્મધારણા સંજ્ઞા બતાવી.) રપા
सूत्रम्- विग्रहगतौ कर्मयोगः ॥२-२६॥ અર્થ- વિગ્રહગતિમાં કર્મયોગ (કર્મણકાયયોગી હોય છે.
भाष्यम्- विग्रहगतिसमापन्नस्य जीवस्य कर्मकृत एव योगो भवति, कर्मशरीरयोग इत्यर्थः, अन्यत्र तु यथोक्तः कायवाग्मनोयोग इत्यर्थः ॥२६॥ અર્થ- વિગ્રહગતિ (વગતિ) ને પામેલા જીવને કર્મકૃત જ યોગ હોય છે. એટલે કે “કામણ કાયયોગ” એ પ્રમાણે અર્થ કરવો. બીજે ઠેકાણે (અંતરાલ ગતિ સિવાય) તો આ પ્રકરણમાં કહેવાતા કાય-વાણી અને મનનો યોગ હોય છે. રેરા
सूत्रम्- अनुश्रेणि गतिः ॥२-२७॥ અર્થ-શ્રેણિને અનુસારગતિ થાય છે.
भाष्यम्- सर्वा गतिर्जीवानां पुद्गलानां चाकाशप्रदेशानुश्रेणि भवति, विश्रेणिर्न भवतीति गतिनियम इति ॥२७॥
1. સંજ્ઞા વિદ્યારે વેલ તે નિઃા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org