________________
સવ-૨૩
સભાખ્ય-ભાષાંતર
सूत्रम्- स्पर्शनरसनघ्राणचक्षःश्रोत्राणि ॥२-२०॥ અર્થ- સ્પર્શન, રસન, ઘાણ (નાસિકા), ચક્ષુ (આંખ), અને શ્રોત્ર (કાન) એ ઈન્દ્રિયો છે.
भाष्यम्- स्पर्शनं रसनं घ्राणं चक्षुः श्रोत्रमित्येतानि पञ्चेन्द्रियाणि ॥२०॥ અર્થ- સ્પર્શન (ચામડી), રસન (જીભ), ઘાણ (નાસિકા), ચક્ષુ (આંખ) અને શ્રોત્ર (કાન) આ પાંચ ઈન્દ્રિયો છે. રબા
सूत्रम्- स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ॥२-२१॥ અર્થ- (અનુક્રમે તે ઈન્દ્રયોના) સ્પર્શ-રસ-ગંધ-વર્ણ અને શબ્દ વિષયો છે.
भाष्यम्- एतेषामिन्द्रियाणामेते स्पर्शादयोऽर्था भवन्ति यथासङ्ख्यम् ॥२१॥ અર્થ- આ (સ્પર્શનાદિ પાંચેય) ઈન્દ્રયોના અનુક્રમે આ સ્પર્ધાદિ (સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ વિષયો છે. આરા
સૂત્રમ- કૃતનિન્દ્રિય પાર-રરા અર્થ- શ્રુતજ્ઞાન એ મનનો વિષય છે.
भाष्यम्- श्रुतज्ञानं द्विविधमनेकद्वादशविधं नोइन्द्रियस्यार्थः ।।२२।। अत्राह-उक्तं भवता पृथिव्यब्वनस्पतितेजोवायवो द्वीन्द्रियादश्च नव जीवनिकायाः पञ्चेन्द्रियाणि चेति, ત િક્રિમિતિ?, મત્રોતઅર્થ- (૧) અનેક પ્રકારનું અને (૨) બારપ્રકારનું એમ બે પ્રકારનું શ્રુતજ્ઞાન છે. એ (શ્રુતજ્ઞાન) મનનો વિષય છે. સંરરા
(જિજ્ઞાસુ) આપશ્રી એ કહ્યું છે કે પૃથ્વી, અપ, વનસ્પતિ, તેઉ, વાઉ અને બેઈન્દ્રિયાદિ (બેઈ. તેઈ. ચઉરિ. અને પંચે. અ. ૨- સૂ. ૧૩, ૧૪માં) નવ જવનિકાયો છે. અને પાંચ ઈન્દ્રિયો છે (અ. ૨. સૂ. ૧૫) . પરન્તુ તે કઈ ઈન્દ્રિય- કોને હોય? (ઉત્તરકાર) કહેવાય છે અહીં
सूत्रम्- वाय्वन्तानामेकम् ॥२-२३॥ અર્થ- વાયુકાય સુધીના છવો એક ઈન્દ્રિયવાળા હોય છે. भाष्यम्- पृथिव्यादीनां वाय्वन्तानां जीवनिकायानामेकमेवेन्द्रियं, सूत्रक्रमप्रामाण्यात्प्रथमं स्पर्शनमेવેત્યર્થ પારરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org