________________
સૂર-૧૧
સભાખ્ય-ભાષાંતર
અર્થ-તે ઉપયોગ બે પ્રકારે છે (૧) સાકાર અને (૨) નિરાકાર. એટલે જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એમ જાણવું. વળી, તે અનુક્રમે (જ્ઞાનોપયોગ) આઠ ભેદે અને (દર્શનોપયોગ) ચાર ભેદે છે. જ્ઞાનોપયોગ આઠ પ્રકારે- (1) મતિજ્ઞાનોપયોગ, (૨) શ્રુતજ્ઞાનોપયોગ, (૩) અવધિજ્ઞાનોપયોગ, (૪) મન:પર્યાયજ્ઞાનોપયોગ, (૫) કેવળજ્ઞાનોપયોગ, (૬) મતિઅજ્ઞાનોપયોગ, (૭) શ્રુતજ્ઞાનોપયોગ અને (૮) વિભંજ્ઞાનોપયોગ (અવધિઅજ્ઞાનોપયોગ) દર્શનોપયોગ ચાર પ્રકારે-તે આ રીતે, (૧) ચક્ષુદર્શનોપયોગ, (૨) અચક્ષુદર્શનોપયોગ, (૩) અવધિદર્શનોપયોગ અને (૪) કેવળદર્શનોપયોગ. લા.
सूत्रम्- संसारिणो मुक्ताश्च ॥२-१०॥ અર્થ- (જીવો બે પ્રકારે છે) (૧) સંસારીઓ અને (૨) મુકતો.
भाष्यम्- ते जीवाः समासतो द्विविधा भवन्ति-संसारिणो मुक्ताश्च, ॥१०॥ किंचान्यत्અર્થ- સંક્ષેપથી (કહીએ તો) તે જીવો બે પ્રકારે છે (૧) સંસારીજીવો અને (૨) મુકત (મોક્ષના) જીવો I/૧ના વળી બીજું (જીવનો અધિકાર હોવાથી બીજી રીતે જીવના ભેદો કહે છે.)
સૂત્રમ્-સમનામના ર-રા . અર્થ- મનવાળા અને મન વગરના (એમ બે પ્રકારે) જીવો હોય છે.
भाष्यम्- समासतस्ते एव जीवा द्विविधा भवन्ति-समनस्काश्च अमनस्काश्च, तान् परस्ताद्वक्ष्याम: III અર્થ- સંક્ષેપથી તે જ જીવો બે પ્રકારના છે (૧) સમનસ્ક (મન સહિત અર્થાત સંજ્ઞી અને) (૨) અમનસ્ક (મનરહિત અર્થાત અસંશી) તેનું (આ સૂત્ર સંબંધિ) વિશેષ વર્ણન આગળ (અ. ૨. સૂ. ૨૫માં) કહીશું. [૧ ૧. શાન = વસ્તુનું સ્વરૂપ વિશેષતયા જાણી શકાય છે. સ્પષ્ટ ખ્યાલ આવી શકતો હોવાથી સાકાર-ઉપયોગ પણ તે જ છે. ૨. દર્શન = પ્રાથમિક સામાન્ય બોધ થતો તે. ખાસ આકાર કે સ્વરૂપનો ભાસ ન થાય માટે નિરાકાર પણ કહે છે.
નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહક સાકારોરે, દર્શનશાન દુભેદે ચેતન, વસ્તુગ્રહણ વ્યાપારો રે..૨ (સ્તવન-વાસુપૂજ્ય સ્વામિ, પૂ. આનંદધનજી.) ૩. સમાસપૂર્વક નિર્દેશ કરેલ હોવાથી અહીં સંસારી છવો જ લેવાના છે. (તસમાજ નિર્દેાન સંભ a Hવતે મુક, 1 સિલેન
જૂ, વૈવા). ૪. આ ચાલું સૂત્રરચના અનુસાર વિચારતાં અમનસ્કમાં સિધ્ધભગવંતોનો સમાવેશ ઈષ્ટ માન્યો છે. જો કે શાસ્ત્રમાં સિધ્યભગ. ને નોસંજ્ઞી
કહ્યા છે તેથી પ્રભુદાસ બે. પારેખ) - સૂત્ર ૧૧ માં બીજી રીતે જીવના બે ભેદ છે. (૧) મનવાળા (૨) મનવગરના. મનના બે ભેદ છે. (૧) દ્રવ્યમન અને (૨) ભાવમન. દ્રવ્યમન મન:પર્યાતિવાલાને હોય. જેને મન:પર્યામિ નથી તેને ચેતનાના ઉપયોગ માટે ભાવમન તો હોય જ. દ્રવ્યમન (મન:પર્યાદ્ધિ) • વાળા છવો સંશી કહેવાય છે. દ્રવ્યમાન ન હોય પણ ભાવમન હોય તે અસંશી કહેવાય. દ્રવ્યમન કે ભાવમન અગર તો બંને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના છવોને હોય જ. એકેન્દ્રિય, બેઈન્દ્રય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય અને અસંન્ની પંચેન્દ્રિયને દ્રવ્યમાન નથી હોતું. સંક્ષી પંચેનિયને દ્રવ્યમાન અને ભાવમન બંને હોય છે, કેવળી ભગંવતને એકલું દ્રવ્યમન હોય છે. આ અપેક્ષા એ સિ૫રમાત્મા સિવાય બધા છવો મનવાળા કહેવાય. તેથી મનવાળા-સંસારીજીવો અને મનરહિત-સિહના છવો. એમ અર્થ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org