________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અર્થ- જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ પ્રમાણે આત્રણ પારિણામિક ભાવો છે. ‘આદિ’ શબ્દગ્રહણનું શું પ્રયોજન ? તે અહીં કહેવાય છે. અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ભોતૃત્વ, ગુણવત્ત્વ, અસર્વગતત્વ (શરીરવ્યાપી આત્મા હોવાથી, સિદ્ધભગવંતો અંતિમ સ્વશરીરના ૨/૩ ભાગમાં અવગાહી રહેલ હોવાથી), અનાદિ કર્મસન્તાન, બઢત્વ (અનાદિકાળથી કર્મ પરંપરા બાંધવાપણું), પ્રદેશવત્ત્વ, અરૂપત્થ, નિત્યત્વ (સમાવાય નિત્યં -રૂના) આ પ્રમાણે આદિથી ગ્રહણ કરેલા અનાદિ પારિણામિકભાવો જીવના પણ છે. જે ધર્માદિ ની સમાન છે તે આદિ ગ્રહણ થી સૂચવ્યા છે. પરન્તુ જે ભાવો વિશેષ કરીને જીવના જ છે તે સ્વશબ્દ વડે કહ્યા છે. એ પ્રમાણે ત્રેપન (૫૩) ભેદવાળા આ પાંચભાવો' જીવનું સ્વતત્ત્વ (સ્વરૂપ) છે અને અસ્તિત્વ આદિ પણ. શાળા
३८
સૂત્રમ્- ૩પયોગો લક્ષળમ્ ।।૨-૮।।
અર્થ- ઉપયોગ (એ જીવનું) લક્ષણ છે.
भाष्यम् - उपयोगो लक्षणं जीवस्य भवति ॥ ८ ॥
અર્થ- ઉપયોગ એ લક્ષણ જીવનું છે (ઉપયોગ જીવ સિવાય કોઈનામાં નથી હોતો અને ઉપયોગ વિનાનો જીવ નથી હોતો. માટે લક્ષણ કહેવાય છે. ઉપયોગ એટલે ઈષ્ટ-અનિષ્ટ તરફ પ્રવૃત્તિ-નિવૃત્તિની સમજ.) IIII
સૂત્રમ- સ દ્વિવિયોટ્ટચતુર્મેદ્રઃ ।।૨-શા
અર્થ- આઠ અને ચાર એમ બે પ્રકારે તે (ઉપયોગ) છે.
Jain Education International
૧. ભાવોના ભાંગા
♦ ક્ષાયિક-પારિણામિક (૨)-સિદ્ધભગવંતને.-પંચમગતિમાં.
♦ માયોપશમિક- ઔદયિક-ઔપશમિક-પારિણામિક—(૪)–ઉપશમસમકિતિને-ચારે ગતિમાં.
ૢ શાયિક-ભાયોપશમિક-ઔદયિક-પારિણામિક (૪) શાયિસમકિતિને-ચારે ગતિમાં. જ્ઞસાયિક-ઔપશમિક-ક્ષાયોપશમિક-ઔદયિક-પારિણામિક (૫) આયિક સમ. ઉપશમશ્રેણી માંડે ત્યારે-મનુષ્યગતિમાં
હું માયોપશમિક-ઔદયિક-પારિણામિક (૩)-મિથ્યાત્વી સર્વ તેમજ આયોપામિક સમકિતિને-ચારેગતિમાં.
→ સાયિક-ઔદયિક-પારિણામિક (૩)-કેવલીભગવંતને-મનુષ્યગતિમાં.
અધ્યાય
भाष्यम् - स उपयोगो द्विविध:- साकारोऽनाकारश्च ज्ञानोपयोगो दर्शनोपयोगश्चेत्यर्थः, स पुनर्यथासङ्ख्यमष्टचतुर्भेदो भवति, ज्ञानोपयोगोऽष्टविधः, तद्यथा - मतिज्ञानोपयोगः श्रुतज्ञानोपयोगः अवधिज्ञानोपयोगो मनः पर्यायज्ञानोपयोगः केवलज्ञानोपयोगो मत्यज्ञानोपयोगः श्रुताज्ञानोपयोगो विभङ्गज्ञानोपयोग इति, दर्शनोपयोगश्चतुर्भेदः, तद्यथा चक्षुर्दर्शनोपयोगः अचक्षुर्दर्शनोपयोगः अवधिदर्शनोपयोगः केवलदर्शनोपयोग इति ॥ ९ ॥
-૨
For Personal & Private Use Only
www.jainelibrary.org