________________
સૂર-૭
સભાખ્ય-ભાષાંતર
૩૭
અર્થ- જ્ઞાન ચારભેદવાળું- (૧) મતિજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન (૩) અવધિજ્ઞાન અને (૪) મન:પર્યાયજ્ઞાન. અજ્ઞાન ત્રણ ભેદવાળું- (૧) મતિ અજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન અને (૩) વિભંગશાન. દર્શન ત્રણ ભેદવાળું- (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન અને (૩) અવધિદર્શન. લબ્ધિઓ પાંચભેદે- (૧) દાનલબ્ધિ (૨) લાભલબ્ધિ (૩) ભોગલબ્ધિ (૪) ઉપભોગલબ્ધિ અને (૫) વીર્યલબ્ધિ.
(આ ૪ + ૩ + ૩ + ૫ = ૧૫ ભેદ તથા) સમ્યકત્વ, ચારિત્ર અને દેશવિરતિ (સંયમસંયમ) એમ આ અઢાર) માયોપથમિકભાવો છે. પા
सूत्रम्- गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिध्दत्वलेश्याश्चतुश्चतुस्त्रत्येकैकैकैकष
અર્થ- ચાર ગતિ, ચાર કષાય, ત્રણ બેદ, એક મિથ્યાદર્શન, એક અજ્ઞાન, એક અસંમતપણું, એક અસિદ્ધત્વ, છ લેશ્યા (૪ + ૪ + ૩ + ૧ + 1 + 1 + 1 + ૬ = ર૧) આ ભેદો ઔદયિકભાવના છે.
भाष्यम्- गतिश्चतुर्भेदा नारकतैर्यग्योनमनुष्यदेवा इति, कषायश्चतुर्भेदः क्रोधी मानी मायी लोभीति, लिङ्ग त्रिभेदं-स्त्री पुमानपुंसकमिति, मिथ्यादर्शनमेकभेदं मिथ्यादृष्टिरिति, अज्ञानमेकभेदमज्ञानीति, असंयतत्वमेकभेदमसंयतोऽविरत इति, एकभेदमसिद्धत्वमिति, लेश्या: षड्भेदा:-कृष्णलेश्या नीललेश्या कापोतलेश्या तेजोलेश्या पद्मलेश्या शुक्ललेश्या, इत्येते एकविंशतिरौदयिकभावा भवन्ति Hદા અર્થ- ગતિ ચાર પ્રકારે-નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવો. કષાય ચાર પ્રકારે-ક્રોધી, માની, માયી અને લોભી. લીંગ ત્રણ ભેદે- સ્ત્રી, પુરુષ અને નપુંસક. મિથ્યાદર્શન એકભેદે-મિથ્યાદ્રષ્ટિ. અજ્ઞાન એક ભેદે-અજ્ઞાની. અસંયતપણું એક ભેદ-અસંયત અથવા અવિરતિ. અસિદ્ધપણું એક ભેદ-અસિદ્ધ. એક ભેદ એટલે એક પ્રકારે છ લેયા ભેદે-કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેલેશ્યા, પઘલેશ્યા અને ગુફલલેશ્યા આ પ્રમાણે આ એકવીશ (ભેદે) ઔદથિકભાવો છે. દા.
સૂત્રમ્- નવમવ્યાખવ્યત્વનિ સાર-છા અર્થ- ઝવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્યાદિ ભેદો પારિણામિકભાવના છે.
भाष्यम्- जीवत्वं भव्यत्वमभव्यत्वमित्येते त्रय: पारिणामिका भावा भवन्तीति, आदिग्रहणं किमर्थमिति ?, अत्रोच्यते, अस्तित्वमन्यत्वं कर्तृत्वं भोक्र्तृत्वं गुणवत्त्वमसर्वगतमनादिकर्मसन्तानबद्धत्वं प्रदेशवत्त्वमरूपत्त्वं नित्यत्वमित्येवमादयोऽप्यनादिपारिणामिका जीवस्य भावा भवन्ति, धर्मादिभिस्तु समाना इत्यादिग्रहणेन सूचिताः, ये जीवस्यैव वैशेषिकास्ते स्वशब्देनोक्ता इति, एते पञ्च भावास्त्रिपञ्चाशद्भेदा जीवस्य स्वतत्त्वं भवन्ति, अस्तित्वादयश्च किंचान्यत् ! ॥२-७॥
(૫૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org