________________
YO
તવાથભિગમ સૂર
અધ્યાય - ૨
ફૂદા- સંસારિબ્રહસ્થાવર-રા અર્થ- રસ અને સ્થાવર એ સંસારી છવો છે.
भाष्यम्- संसारिणो जीवा द्विविघा भवन्ति-त्रसाः स्थावराश्च ॥१२॥ तत्र અર્થ- સંસારજીવો બે પ્રકારના છે. (૧) ત્રસ અને (૨) સ્થાવરો ૧રા (તત્ર થી હવે સ્થાવરનું વર્ણન કરે છે.)
सूत्रम्- पृथिव्यब्वनस्पतय: स्थावराः ॥२-१३॥ અર્થ- પૃથ્વિ, અપૂ (પાણી) અને વનસ્પતિઓ એ સ્થાવર છવો છે.
भाष्यम्- पृथिवीकायिका अप्कायिका वनस्पतिकायिका इत्येते त्रिविधाः स्थावरा जीवा भवन्ति, तत्र पृथिवीकायोऽनेकविधः शुद्धपृथिवीशर्करावालुकादिः, अप्कायोऽनेकविधो हिमादिः, वनस्पतिकायोऽनेकविधः शैवलादिः ॥१३॥ અર્થ- પૃથ્વિકાય, અકાય, વનસ્પતિકાય એ ત્રણ પ્રકારે સ્થાવરજીવો છે. તેમાં પૃથ્વિકાય અનેક પ્રકારે છે. જેમકે, શુદ્ધપૃથ્વિ, શર્કરા, વાલુકા આદિ. અપૂકાય અનેક પ્રકારે છે. જેમકે, હિમ આદિ. વનસ્પતિકાય અનેક પ્રકારે છે. (જેમકે) શેવાલ (લીલ-ફગ) આદિ. ૧૩
સૂત્રમ્- તેનોવાથૂ દ્રક્રિયા ત્ર: ર-૨૪ની અર્થ- તેઉ (અગ્નિ), વાઉ (પવન) અને બેઈન્દ્રિય આદિ છવો ત્રસજીવો છે.
भाष्यम्- तेजःकायिका अङ्गारादयः, वायुकायिका उत्कलिकादयः, द्वीन्द्रियास्त्रीन्द्रियाश्चतुरिन्द्रियाः पञ्चेन्द्रिया इत्येते वसा भवन्ति, संसारिणस्त्रसाः स्थावरा इत्युक्ते एतदुक्तं भवति-मुक्ता नैव त्रसाः नैव स्थावरा इति ॥१४॥ અર્થ- તેઉકાય-અંગારા આદિ વાઉકાય-ઉત્કલિક આદિ (તથા) બેઈજિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય (અ) પંચેન્દ્રિય-એ ત્રસ જીવો છે. સંસારી ત્રસ અને સ્થાવર કહે છતે આ પ્રમાણે કહ્યું છે. મુકત જીવો નથી ત્રસ કે નથી સ્થાવર ૧૪માં
સૂર- પશેન્દ્રિય
ર-ાા
અર્થ- ઈન્દ્રિયો પાંચ છે.
૧. તેઉકાય અને વાયુકાયને ગતિરસ કહ્યા છે. તેમને ત્રસનામકર્મનો ઉદય હોતો નથી. પૃથ્વિકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય-તે
પાંચેયને સ્થાવર નામકર્મનો ઉદય હોય છે. તેથી સ્થાવર કહેવાય છે. ૨. અંગારાદિ બાદર તેઉકાય છે. બાદર તેઉકાય મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. તેની બહાર ન હોય. સૂમ તેઉકાય સર્વલોકમાં હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org