SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સભાગ-ભાષાંતર શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમ: શ્રી તત્ત્વાર્થ સૂત્ર – ભાષ્ય ભાષાંતર. દ્વિતીયtsધ્યાયઃ - અધ્યાયબીજો भाष्यम्- अत्राह-उक्तं भवता जीवादीनि तत्त्वानीति, तत्र को जीवः कथंलक्षणो वेति ?, अत्रोच्यतेઅર્થ- જિજ્ઞાસુ અહીં પ્રશ્ન કરે છે કે આપશ્રીએ જીવાદિ તત્ત્વો સમજાવ્યાં. તેમાં જીવ એટલે કોણ ? અથવા તેનું લક્ષણ શું? (ઉત્તરકાર-) કહેવાય છે અહીં. सूत्रम्- औपशमिकक्षायिको भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिको च ર-શા અર્થ- પથમિકભાવ, ક્ષાવિકભાવ અને ક્ષાયોપથમિક (મિશ્ર) ભાવ-એ જીવના સ્વતત્ત્વ સ્વરૂપ છે અને ઔદયિક, પારિણામિક પણ (સ્વતત્વ સ્વરૂપ છે.). भाष्यम्- औपशमिकः क्षायिकः क्षायोपशमिक औदयिकः पारिणामिक इत्येते पञ्च भावा जीवस्य स्वतत्त्वं भवन्ति ॥१॥ અર્થ- ઔપશમિક, ક્ષાયિક, માયોપથમિક, ઔદયિક, પારિણામિક આ પ્રમાણે આ પાંચભાવો જીવના સ્વતત્ત્વ (સ્વરૂપ છે. lal सूत्रम्- द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् ॥२-२॥ અર્થ- (ઔપશમિકાદિ ભાવો) અનુક્રમે બે-નવ-અઢાર-એકવીસ અને ત્રણ ભેદવાળા છે. भाष्यम्- एते औपशमिकादयः पञ्च भावाः द्विनवाष्टादशैकविंशतित्रिभेदा भवन्ति, तद्यथा-औपशमिको द्विभेदः क्षायिको नवभेदः क्षायोपशमिकोऽष्टादशभेदः औदयिक एकविंशतिभेदः पारिणामिकस्त्रिभेद इति, यथाक्रममिति येन सूत्रक्रमेणात ऊर्ध्वं वक्ष्यामः ।।२।। અર્થ- ઔપશમિકાદિ પાંચભાવો બે-નવ-અઢાર-એકવીસ અને ત્રણ ભેદવાળા છે. જેમકે, * ઔપથમિકભાવ - બે ભેદવાળો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy