________________
સૂત્ર-૩૫
સભાખ્ય-ભાષાંતર
પ્રકારે) નૈગમનય જાણવો.
भाष्यम्- यत् संगृहीतवचनंसामान्ये देशतोऽथ च विशेषे। तत्संग्रहनयनियतं ज्ञानं विद्यात्रयविधिज्ञः ।। અર્થ- નયભેદને જાણનાર (વ્યક્તિ) જે સામાન્યમાં, સામાન્ય વિશેષમાં કે વિશેષમાં સંગ્રહ કરેલ વચનરૂપ જ્ઞાનને સંગ્રહનયમાં નિયત જાણે.
भाष्यम्- समुदायव्यक्त्याकृतिसत्तासंज्ञादिनिश्चयापेक्षम् । लोकोपचारनियतं व्यवहारं विस्तृतं વિદ્યાત્રા અર્થ- સમુદાય, વ્યક્તિ, આકૃતિ, સત્તા (સામાન્ય), સંજ્ઞા (નામ-સ્થાપનાદિ) વગેરેના નિશ્ચયની અપેક્ષાવાળો અને લોકોપચારથી નિષ્પન્ન તે વ્યવહારનયને જાણવો.
भाष्यम्- साम्प्रतविषयग्राहकमृजुसूत्रनयं समासतो विद्यात् । विद्याद्यथार्थशब्दं विशेषितपदं तु शब्दनयम्॥४॥ અર્થ- ટૂંકાણમાં-વર્તમાનકાળના પદાર્થને (યને) ગ્રહણ કરનાર તે ઋજુસૂવનય જાણવો. વિશેષિત જ્ઞાન છે જેનાથી એવા અર્થને અનુસાર શબ્દવાળા શબ્દનયને જાણવો.
भाष्यम्- अत्राह-अथ जीवो नोजीव: अजीवो नोऽजीव इत्याकारिते केन नयेन कोऽर्थः प्रतीयत રૂતિ, અર્થ- જિજ્ઞાસુ અહીં પૂછે કે- હવે જીવ, નોઇવ, અજીવ, નોઅજીવ એપ્રમાણે કહે છતે-કયા નય વડે-શો અર્થ જણાય છે?
भाष्यम्- अत्रोच्यते । जीव इत्याकारिते नैगमदेशसंग्रहव्यवहारर्जुसूत्रसाम्प्रतसमभिरूद्वैः पञ्चस्वपि गतिष्वन्यतमो जीव इति प्रतीयते, कस्मात् ?, एते हि नया जीवं प्रत्यौपशमिकादियुक्तभावग्राहिणः, नोजीव इत्यजीवद्रव्यं जीवस्य वा देशप्रदेशौ, अजीव इत्यजीवद्रव्यमेव, नोऽजीव इति जीव एव तस्य वा देशप्रदेशाविति। અર્થ- (ઉત્તરકાર)-અહીં કહેવાય છે. જીવ' એ પ્રમાણે કહે છતે- નૈગમદેશગ્રાહિ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, સાપ્રત, સમભિરુદ્ર- આ સમગ્રગ્રાહી નૈગમન તથા એવભૂત સિવાયના બધાય) નયો વડે “પાંચેય ગતિમાં રહેલો કોઈ પણ એક જીવ’ એમ જણાય છે (સમજાય છે). (જિજ્ઞાસુ) શાથી? (ઉત્તરકાર-) આ નયો (દેશગ્રાહીનૈગમ, સંગ્રહાદિ) જીવને સ્વીકાર કરીને ઔપશમિકાદિ ભાવયુકત પદાર્થને ગ્રહણ કરનાર છે. નોઇવ એટલે અજીવદ્રવ્ય છે અથવા જીવના દેશ અને પ્રદેશ (તે નોવ.) અજીવ એટલે અજીવદ્રવ્ય જ જાણવું. નોઅજીવ એટલે જીવદ્રવ્ય જ જાણવું. ૧. લિંગ, કારક, વિભક્તિ, ઉપસર્ગ વિગેરે ભેદે વિશેષ અર્થ નીકળતો હોય તે વિશેષિત. દા. ત. ઘડો-ઘડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org