________________
સૂત્ર-૨૨
સભાખ્ય-ભાષાંતર
૧૭.
અર્થ- જે અંગોપાંગની રચના ન હોત તો સમુદ્ર તરવાની જેમ જ્ઞાન દુઃસાધ્ય (સમજવું મુશ્કેલ) થાત. અંગોપાંગના કારણે પૂર્વે, વસ્તુઓ (પૂર્વનો જ અંશ), પ્રાર્થાતો (વસ્તુથી અલ્પ = ટુંકુ તે પ્રાકૃત) પ્રાભૃત પ્રાકૃત (પ્રાભૃત કરતા પણ અલ્પ), અધ્યયનો (તે પ્રાભૃતપ્રાકૃત કરતા પણ અલ્પ), ઉદ્દેશાઓ (તે અધ્યયન કરતા પણ અલ્પ) તેનું વ્યાખ્યાન થઈ ગયું એમ સમજવું.
भाष्यम्- अत्राह-मतिश्रुतयोस्तुल्यविषयत्वं वक्ष्यति 'द्रव्येष्वसर्वपर्यायेष्वि' ति, तस्मादेकत्वमेवास्त्विति, अत्रोच्यतेઅર્થ- અહીં પ્રશ્નકાર કહે છે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું વિષયપણું સરખું છે. એમ સૂત્ર-૧-૨૭ “કળેશ્વસર્વપાપુ' માં કહેવાના છો.. તેથી બંને એક જ છે? ઉત્તરકાર-કહેવાય છે.
भाष्यम्- उक्तमेतत् ‘सांप्रतकालविषयं मतिज्ञानं श्रुतज्ञानं तु त्रिकालविषयं विशुद्धतरं चे ति, किं चान्यत्-मतिज्ञानमिन्द्रियानिन्द्रियनिमित्तमात्मनो ज्ञस्वाभाव्यात्पारिणामिकम्, श्रुतज्ञानं तु तत्पूर्वकमाप्तोपदेशाद्भवतीति ॥२०॥ અર્થ- પૂર્વે કહ્યું છે કે મતિજ્ઞાન વર્તમાન વિષયક છે. જ્યારે શ્રુતજ્ઞાન તો ત્રણેય કાળ વિષયક છે અને વિશુદ્ધતર છે.
વળી બીજું... મતિજ્ઞાન ઈન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિય નિમિત્તક છે તથા આત્માનો જ્ઞસ્વભાવ (જાણવાનો સ્વભાવ) હોવાથી પારિણામિકપણે છે. (જ્યારે) શ્રુતજ્ઞાનતો તે પૂર્વક (મતિપૂર્વક) છે અને આપ્તપુરુષના ઉપદેશ (આદિ) થી થાય છે. રબા
भाष्यम्- अत्राह-उक्तं श्रुतज्ञानम्, अथावधिज्ञानं किमिति?, अत्रोच्यतेઅર્થ- અહીં જિજ્ઞાસું કહે છે કે શ્રુતજ્ઞાન (આપે) કહ્યું. હવે અવધિજ્ઞાન શું છે ? તે કહો. ઉત્તરકારકહેવાય છે.
સૂત્ર-દિવિથોડવધિ: ૨-રશા અર્થ- અવધિજ્ઞાન બે પ્રકારે છે.
भाष्यम्- भवप्रत्ययः क्षयोपशमनिमित्तश्च ॥२१॥ અર્થ- ભવનિમિત્તક અને ક્ષયોપશમનિમિત્તક (એમ બે પ્રકારે અવધિજ્ઞાન છે.) ારા
सूत्रम्- तत्र भवप्रत्ययो नारकदेवानाम् ॥१-२२॥ અર્થ- નારક અને દેવોને તે બે ભેદમાંથી ભવનિમિત્તક (અવધિજ્ઞાન) હોય છે.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org