________________
સૂર-૭
સભાખ્ય-ભાષાંતર
यथोक्ताः भङ्गविकल्पा इति।
અર્થ- અધિકરણ (આધાર) અધિકરણ ત્રણ પ્રકારે- (૧) આત્મસંનિધાનથી (આત્મામાં રહેવાવાળું), (૨) પરસંનિધાનથી, (૩) ઉભયસનિધાનથી કહેવા યોગ્ય છે. આત્મસંનિધાન એટલે અત્યંતર સન્નિધાન. પરસનિધાન એટલે બાહ્યસનિધાન. ઉભયસન્નિધાન એટલે અત્યંતર-બાહ્ય (બંને) સન્નિધાન. સમ્યગ્દર્શન કોનામાં હોય? (શમાં હોય?) (જવાબ) આત્મસનિધાનમાં, પર સનિધાનમાં, ઉભય સનિધાનમાં (સમ્યગ્દર્શન) હોય. આત્મસન્નિધાનમાં તો જીવમાં સમ્યગ્દર્શન, જીવમાં (સ.) જ્ઞાન, જીવમાં (સ.) ચારિત્ર ઈત્યાદિ. બાહ્યસનિધાનમાં-છવમાં સમ્યગ્દર્શન, અજીવમાં (નોજવમાં) સમ્યગ્દર્શન વગેરે પૂર્વે કહેલા વિકલ્પો [સ્વામિત્વમાં પરસંયોગી માં જે કહ્યા છે તેવું જાણવા. અને ઉભય સનિધાનમાં-અસંભવિત અને સંભવિત પૂર્વે કહેલા ભાંગાના વિકલ્પો [સ્વામિત્વમાં ઉભયસંયોગીમાં જે વિકલ્પો કહ્યા છે તેવું જાણવા.
भाष्यम्- स्थितिः, सम्यग्दर्शनं कियन्तं कालम् ?, सम्यग्दृष्टिर्द्विविधा-सादिः सपर्यवसाना सादिरपर्यवसाना च, सादि सपर्यवसानमेव च सम्यग्दर्शनम्, तज्जघन्येनान्तर्मुहूर्त, उत्कृष्टेन षट्षष्टिः सागरोपमाणि साधिकानि, सम्यग्दृष्टिः सादिरपर्यवसाना, सयोगः शैलेशीप्राप्तश्च केवली सिद्धश्चेति। અર્થ- સ્થિતિ (કાળ)-સમ્યગ્દર્શન કેટલો કાળ રહે ? (જવાબ) સમ્યગદષ્ટિ બે પ્રકારના (૧) સાદિ સાંત અને (૨) સાદિ અનંત. સમ્યગ્દર્શન સાદિ સાત જ છે. તે જઘન્યથી અંતમુહૂર્ત (અને) ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ (સ્થિતિવાળું) છે. (જ્યારે) સમ્યદ્રષ્ટિ સાદિ અનંત (સ્થિતિવાળું) છે. સયોગી અને શૈલેષીપ્રાપ્ત કેવલી અને સિદ્ધ સમ્યગૃષ્ટિ છે.
भाष्यम्- विधानं, हेतुत्रैविध्यात् क्षयादित्रिविधं सम्यग्दर्शनम्, तदावरणीयस्य कर्मणो दर्शनमोहस्य च क्षयादिभ्यः, तद्यथा-क्षयसम्यग्दर्शनं उपशमसम्यग्दर्शनं क्षयोपशमसम्यग्दर्शनमिति, अत्र चौपशमिकक्षायोपशमिकक्षायिकाणां परतः परतो विशुद्धिप्रकर्षः ।। किंचान्यत्- ॥७॥ અર્થ- વિધાન (ભેદ)- હેતુ ત્રણ હોવાથી ક્ષયાદિ ત્રણ પ્રકારે સમ્યગ્દર્શન છે. તેને (સમ્યગ્દર્શન) આવરણ કરનારા કર્મ દર્શનમોહનીયના ક્ષયાદિકથી (પ્રાપ્ત થાય છે. ઉત્પન્ન થાય છે. ત્રણ પ્રકારે છે). તે આ પ્રમાણે લયસમ્યગ્દર્શન, ઉપશમસમ્યગ્દર્શન અને ક્ષયોપશમસમ્યગ્દર્શન. તેમાં (ત્ર તિ પy) ઔપશમિક, માયોપશમિક અને ક્ષાયિકની (અનુક્રમે) પછી પછીની વિશુદ્ધિ વધારે જાણવી. વળી બીજે IIળા
1. અધિકરણ અને સ્વામિત્વ સરખા જેવું જણાય છે પરંતુ બીજ પદાર્થ ઉપર પટાવતા ભિનપણું સ્પષ્ટ દેખાશે. જેમકે તિજોરીમાં રહેલા
ધનનો માલિક વ્યક્તિ (ધનવાની હોય છે, પણ તેનું (ધનનું) અધિકરણ તિજોરી ગણાય. ૨. ઔપશમિકની વિશુદ્ધિ માયોપથમિક કરતા વધારે છે છતાં અહીં માયોપશમિકની વધારે વિશુતિ કહી... તે કાળની અપેક્ષાએ. ઔપશમિક
અંતમુહૂર્ત અને ક્ષાયોપથમિક સાધિક છાસઠ સાગરોપમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org