SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સભાષ્ય-ભાષાંતર પાણીની ધાર, કરોળીયાની જાળ, જ્યોતિષ્કના કિરણ (સૂર્ય-ચંદ્ર-નક્ષત્રના કિરણ), વાયુની લહેર આમાંના કોઈપણને ગ્રહણ કરી (એનું અવલંબન લઈ) આકાશમાં જઈ શકે છે. વિયદ્ગતિચારિત્વ (આકાશગામીપણું)– જેનાથી આકાશમાં (અવલંબન વગર) ભૂમિની જેમ ચાલી શકે અને પંખીની જેમ ઉપર-નીચે ફરી શકે. ૨૬૧ भाष्यम् - अप्रतिघातित्वं पर्वतमध्येन वियतीव गच्छेत्, अन्तर्धांनमदृश्यो भवेत्, कामरूपित्वं नानाश्रयानेकरूपधारणं युगपदपि कुर्यात्, तेजोनिसर्गसामर्थ्यमित्येतदादि इति । इन्द्रियेषु मतिज्ञानविशुद्धि- विशेषात्तद्द्वारात् स्पर्शनास्वादनघ्राणदर्शनश्रवणानि विषयाणां कुर्यात्, संभिन्नज्ञानत्वं युगपदनेकविषयपरिज्ञानमित्येतदादि । मानसं कोष्ठबुद्धित्वं बीजबुद्धित्वं पदप्रकरणोद्देशाध्यायप्राभृतवस्तुपूर्वाङ्गानुसारित्वमृजुमतित्वं विपुलमतित्वं परचित्तज्ञानमभिलषितार्थप्राप्तिमनिष्टानवाप्तीत्येतदादि । અર્થ-અપ્રતિઘાતિત્વ- આકાશમાં જાય તેમ પર્વતની મધ્યેથી જાય, અન્તર્ધ્યાન-અદૃશ્ય થવું, કામરુપિત્ય-એક સાથે પણ અનેક પ્રકારના જૂદા જૂદા રૂપો ધારણ કરી શકે, તેજોનિસર્ગ-સામર્થ્યદિ (તેજો લેશ્યા છોડવાની શકિત વગેરે.) ઈન્દ્રિયોમાં મતિજ્ઞાનની વિશુદ્ધિવિશેષથી- તેના દ્વારા (મર્યાદા બહાર રહેલ) વિષયોના (પણ) સ્પર્શન-રસન-ઘ્રાણ-દર્શન અને શ્રવણને ગ્રહણ કરે (વિષયભૂત બનાવે છે), સંભિન્નજ્ઞાનત્વ- એક સાથે અનેક વિષયનું જ્ઞાન કરી શકે છે, માનસ (મનના-વ્યાપારથી થયેલ) કોષ્ટબુદ્ધિત્વ (કોઠીમાં નંખાયેલ ધાન્યની જેમ ગ્રહણ કરેલ જ્ઞાન ટકી રહે, ભૂલે નહિ.) બીજબુદ્ધિ (થોડા ઉપરથી ઘણું સમજી શકે), પદાનુસારિત્વ, પ્રકરણાનુસારિત્વ, ઉદ્દેશાનુસારિત્વ, અધ્યાયાનુસારિત્વ, પ્રાકૃતાનુસારિત્વ, વસ્તુઅનુસારિત્વ, પૂર્વઅનુસારિત્વ, અંગાનુસારિત્વ (એક પદ કે પ્રકરણાદિથી આખો ગ્રન્થ લગાડી શકે, એક અંગથી બીજુ અંગ જાણી શકે તે અનુસારિત્વ) ઋજુમતિત્વ, વિપુલમતિત્વ, પરચિત્તજ્ઞાન, ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ, અનિચ્છિત પદાર્થની અપ્રાપ્તિ ઈત્યાદિ (તથા...) भाष्यम् - वाचिकं क्षीरास्रवित्वं मध्वाम्रवित्वं वादित्वं सर्वरुतज्ञत्वं सर्वसत्त्वावबोधनमित्येतदादि, तथा विद्याधरत्वमाशीविषयत्वं भिन्नाभिन्नाक्षरचतुर्दशपूर्वरत्वमिति । અર્થ- વાચિક (વચનશ્રવણમાં) દૂધ જેવી મીઠાશ, મધ જેવી મીઠાશ (આદિ શબ્દથી શેરડી જેવી મીઠાશ), વાદીપણું, સર્વતજ્ઞત્વ (સર્વ પ્રાણીના શબ્દના અર્થને જાણવાની શકિત) સર્વ સત્ત્તાવબોધન (સર્વ પ્રાણીને સમજવાની શકિત) આ વગેરે તથા વિદ્યાધરપણું, આશીવિષત્વ, કાંઈકન્યૂન ચૌદપૂર્વીપણું, સંપૂર્ણ ચૌદપૂર્વીપણું ઈત્યાદિ (ઋદ્ધિઓ પ્રાપ્ત થાય છે.) Jain Education International भाष्यम् - ततोऽस्य निस्तृष्णात्वात् तेष्वनभिष्वक्तस्य मोहक्षपकपरिणामावस्थस्याष्टाविंशतिविधं मोहनीयं निरवशेषतः प्रहीयते, ततश्छद्यस्थवीतरागत्वं प्राप्तस्यान्तर्मुहूर्तेन ज्ञानावरणदर्शनावरणान्तरायाणि युगपदशेषतः प्रहीयन्ते ततः संसारबीजबन्धनिर्मुक्तः फलबन्धनमोक्षापेक्षो For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy