________________
સૂત્ર-૭
સભાખ્ય-ભાષાંતર
૨૫૭
यगुणाः सामायिक-छेदोपस्थाप्य-सूक्ष्मसम्पराय-यथाख्यातचारित्रसिद्धाः सङ्ख्येयगुणा:, [समायिका- परिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातसिद्धाः संख्येयगुणाः] सामायिकसूक्ष्मसम्पराययथाख्यातचारित्रसिद्धाः संख्येयगुणाः छेदोपस्थाप्यसूक्ष्मसम्पराययथाख्यातचारित्रसिद्धा: संख्येयगुणाः। અર્થ- ચારિત્ર (માં અલ્પબદુત્વ)- અહીં પણ બે નય (અપેક્ષિત છે.) (૧) પ્રત્યુત્પન્નભાવ પ્રજ્ઞાપનીય અને (૨) પૂર્વભાવ પ્રજ્ઞાપનીય. પ્રત્યુત્પન્નભાવ પ્રજ્ઞાપનીયની અપેક્ષાએ નોચારિત્રી નોઅચારિત્રી સિદ્ધ થાય છે. (જેથી અહીં) અલ્પબદુત્વ નથી. પૂર્વભાવ પ્રજ્ઞાપનીયની અપેક્ષાએ વ્યંજિત (સ્પષ્ટતા પૂર્વક) અને અવ્યંજિત (મોઘમરત) આશ્રયી (એમ બે રીતે અલ્પબહુત્વવિચારાય.) અવ્યંજિત આશ્રયીસૌથી અલ્પ પાંચચારિત્રસિદ્ધ, તેથી સંખ્યાતગુણા ચારચારિત્રી સિદ્ધ, તેથી સંખ્યાતગુણા ત્રણ ચારિત્રીસિદ્ધ, વ્યંજિત આશ્રયી-સૌથી ઓછા સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય (અને) યથાખ્યાત- આ પાંચે ય ચારિત્રસિદ્ધ, તેનાથી સંખ્યાતગુણા છેદો પસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય (અ) યથાખ્યાત- આ ચાર) ચારિત્રીસિદ્ધ; તેનાં કરતાં સંખ્યાતગુણા, સામાયિક, છેદો પસ્થાપ્ય, સૂક્ષ્મસંપરાય (અને) યથાખ્યાત (આ ચાર) સિદ્ધ; [તેનાં કરતાં સંખ્યાતગુણા સામાયિક, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત- (આ ચાર) ચારિત્રીસિદ્ધ] તેનાં કરતાં સંખ્યાતગુણા સામાયિક, સૂક્ષ્મસંપરાય (અને) યથાખ્યાત. (આ ત્રણ) ચારિત્રસિદ્ધ; તેનાં કરતાં સંખ્યાતગુણા છેદો સ્થાપ્ય, સૂક્ષ્મસંપરાય (અને) યથાખ્યાત. (આ ત્રણ) ચારિત્રસિદ્ધ (જાણવા.)
भाष्यम्- प्रत्येकबुद्धबोधितः, सर्वस्तोका: प्रत्येकबुद्धसिद्धाः । बुद्धबोधितसिद्धा: नपुंसका: सङ्ख्येयगुणा: । बुद्धबोधितसिद्धा: स्त्रियः संख्येयगुणाः, बुद्धबोधितसिद्धाः पुमांस: संख्येयगुणा इति। અર્થ- પ્રત્યેકબુદ્ધબોધિત-સૌથી અલ્પ પ્રત્યેકબુદ્ધસિદ્ધો છે, તેનાથી સંખ્યાતગુણા બુદ્ધબોધિત નપુંસકસિદ્ધો છે, તેનાથી સંખ્યાતગુણા બુબોધિત રૂદ્રી સિદ્ધો છે, તેનાથી સંખ્યાતગુણા બુદ્ધબોધિત પુરુષસિદ્ધો છે.
भाष्यम्- ज्ञानम्, कः केन ज्ञानेन युक्तः सिध्यति?, प्रत्यत्पन्नभावप्रज्ञापनीयस्य सर्व: केवली सिध्यति, नास्त्यल्पबहुत्वम्, पूर्वभावप्रज्ञापनीयस्य सर्वस्तोका द्विज्ञानसिद्धा: चतुर्ज्ञानसिद्धाः संख्येयगुणाः संख्येयगुणाः, एवं तावदव्यञ्जते, व्यञ्जितेऽपि सर्वस्तोका मतिश्रुतज्ञानसिद्धाः मतिश्रुतावधिमनः त्रिज्ञानसिद्धा: पर्यायज्ञानसिद्धाः संख्येयगुणाः (मतिश्रुतमनःपर्यवसिद्धाः संख्येयगुणाः) मतिश्रुतावधिज्ञानसिद्धाः संख्येयगुणाः ॥ અર્થ-જ્ઞાન (અલ્પબદુત્વ)- કોણ-ક્યા જ્ઞાનયુત સિદ્ધ થાય છે. તે પ્રત્યુત્પન્નભાવ પ્રજ્ઞાપનીયની મતે સકેવળી કેવળજ્ઞાની) સિદ્ધ થાય છે. જેથી અહીં) અલ્પબદુત્વ નથી. પૂર્વભાવ પ્રજ્ઞાપનીયની અપેક્ષાએ સૌથી અલ્પ બે જ્ઞાનવાળા સિદ્ધો, (તેનાં કરતાં) સંખ્યાતગુણા ચારજ્ઞાનવાળા સિદ્ધો, (તેનાં કરતાં) સંખ્યાતગુણા-ગણજ્ઞાનવાળા સિદ્ધો આ પ્રમાણે વ્યંજિતાશ્રયી (મોઘમ રીતે) કહ્યું. હવે (સ્પષ્ટતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org