________________
૨૫૮
તત્વાધિગમ સૂત્ર
અધ્યાય - ૧૦.
પૂર્વક)- વ્યંજિતાશ્રયી-સૌથી ઓછા મતિ-શ્રુત (એમ બે) જ્ઞાનવાળા-સિ; (એનાથી) સંખ્યાતગુણા મતિ-વૃત-અવધિ-મન:પર્યાય (એમ ચાર) જ્ઞાનવાળા-સિતો; (તેનાથી સંખ્યાતગુણા મતિ-શ્રુત અને મન:પર્યાયજ્ઞાનવાળા સિતો;) તેનાથી સંખ્યાતગુણા મતિ-શ્રુત-અવધિ (એમ ત્રણ) જ્ઞાનવાળા સિદ્ધો હોય છે.
भाष्यम्- अवगाहना, सर्वस्तोका जघन्यावगाहनासिद्धाः, उत्कृष्टावगाहनासिद्धास्ततोऽसंख्येयगुणाः, यवमध्यसिद्धा असंख्येयगुणाः, यवमध्योपरिसिद्धा असंख्येयगुणाः, यवमध्याधस्तात् सिद्धा विशेषाधिकाः, सर्वे विशेषाधिकाः ।। અર્થ- અવગાહના- જઘન્ય અવગાહનાવાળા સિદ્ધો સૌથી થોડા છે; ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સિલો તેનાથી અસંખ્યાતગુણા છે; યવમધ્યસિતો તેનાથી અસંખ્યાતગુણા છે; યવમધ્યથી ઉપરના સિદ્ધો તેનાં કરતાં અસંખ્યાતગુણા છે; યવમધ્યની નીચેના સિતે તેનાં કરતાં વિશેષ અધિક છે, સર્વસિદ્ધ ભગવંતો તેનાથી વિશેષ અધિક છે.
भाष्यम्- अन्तरम्, सर्वस्तोका अष्टसमयानन्तरसिद्धाः, सप्तसमयानन्तरसिद्धाः षट्समयानन्तरसिद्धा इत्येवं यावद्विसमयानन्तरसिद्वा इति सङ्ख्येयगुणाः, एवं तावदनन्तरेषु, सान्तरेष्वपि सर्वस्तोका: षण्मासान्तरसिद्धाः एकसमयान्तर सिद्ध: सङ्ख्येयगुणाः, यवमध्यान्तरसिद्धाः सङ्ख्येयगुणाः, अधस्ताद्यवमध्यान्तरसिद्धा असंख्येयगुणाः उपरियवमध्यन्तरसिद्धा विशेषाधिकाः, सर्वे विशेषाधिकाः॥ અર્થ- અન્તર-સૌથી ઓછા નિરન્તર આઠ સમય સુધી સિદ્ધ થયેલા સિદ્ધ ભગવંતો; તેમનાથી સંખ્યાતગુણા નિરંતર સાત સમય સુધી સિદ્ધ થયેલા સિદ્ધભગવંતો; તેમનાથી સંખ્યાતગુણા નિરન્તર છ સમયસુધી સિદ્ધ થયેલા સિદ્ધભગવંતો એ પ્રમાણે (નિરન્તર સમયનું પ્રમાણ ઘટાડતાં ઘટાડતાં તેમજ સંખ્યાતગુણા-સંખ્યાતગુણા કરતાં) યાવત્ નિરન્તર બે સમયસુધી સિદ્ધ થયેલા સિદ્ધભગવંતો સંખ્યાતગુણા છે. આ પ્રમાણે અનન્તર (નિરન્તર) માં જાણવું. તે પ્રમાણે સાન્તરમાં પણ-સૌથી ઓછા છ મહિનાના આંતરે સિદ્ધ થયેલા સિદ્ધભગવંતો; તેમના કરતાં એક સમયના આંતરે સિદ્ધ થયેલા સિદ્ધભગવંતો સંખ્યાતગુણા; (તેમના કરતાં) યેવમધ્યનાં અંતરમાં સિદ્ધથયેલા સિદ્ધભગવંતો સંખ્યાતગુણા; તેમના કરતાં યવમધ્યની નીચેના અંતરમાં સિદ્ધ થયેલા સિદ્ધભગવંતો સંખ્યાતગુણા; (તેમના કરતાં) યવમધ્યની ઉપરના અંતરમાં સિદ્ધ થયેલા સિદ્ધભગવંતો વિશેષાધિક; તેનાથી સર્વસિદ્ધ વિશેષાધિક છે.
भाष्यम्-सङ्ख्या, सर्वस्तोकाअष्टोत्तरशतसिद्धाः, विपरीतक्रमात्सप्तोत्तरशतसिद्धादयो यावत्पञ्चाशत् इत्यनन्तगुणाः, एकोनपञ्चाशदादयो यावत्पञ्चविंशतिरित्यसङ्ख्येयगुणाः, चतुर्विंशत्यादयो यावदेक इति सङ्ख्येयगुणाः, विपरीतहानिर्यथा सर्वस्तोका अनन्तगुणहानिसिद्धा, असङ्ख्येय
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org