________________
સૂર-૭
સભાખ્ય-ભાષાંતર
૨૫૩
भाष्यम्- चारित्रम्, प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य नोचारित्री नोऽचारित्री सिध्यति । અર્થ- ચારિત્ર- પ્રત્યુત્પન્નભાવ પ્રજ્ઞાપનીયની અપેક્ષાએ નોચારિત્રી નોઅચારિત્રી સિદ્ધ થાય છે.
भाष्यम्- पूर्वभावप्रज्ञापनीयो द्विविधः-अनन्तरपरचात्कृतिकश्च परम्परपश्चात्कृतिकश्च, अनन्तरपश्चात्कृतिकस्य यथाख्यातसंयतः सिध्यति, परम्परपश्चात्कृतिकस्य व्यञ्जितेऽव्यञ्जिते च, अव्याञ्जिते त्रिचारित्रपश्चात्कृतश्चतुश्चारित्रपश्चात्कृतः पञ्चचारित्रपश्चात्कृतश्च, व्यञ्जिते सामायिकसूक्ष्मसांपरायिकयथाख्यातपश्चात्कृतसिद्धाः छेदोपस्थाप्यसूक्ष्मसंपराययथाख्यातपश्चात्कृतसिद्धा: सामायिकच्छेदोपस्थाप्यसूक्ष्मसपराययथाख्यातपश्चात्कृतसिद्धाः छेदोपस्थाप्यपरिहारविशुद्धि- सूक्ष्मसंपराययथाख्यातपश्चात्कृतसिद्धाः सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथा- ख्यातपश्चा
તસિદ્ધ . અર્થ- પૂર્વભાવપ્રજ્ઞાપનીય બે પ્રકારે (૧) અનન્તરપચાસ્કૃતિક અને (૨) પરંપર-પચાસ્કૃતિક. અનન્તરપચાસ્કૃતિકની અપેક્ષાએ યથાખ્યાત સંયત સિદ્ધ થાય છે. પરંપર પચાસ્કૃતિકની અપેક્ષાએ (૧) વ્યંજિત (વિશેષથી અર્થાત સ્પષ્ટતા પૂર્વક) અને (૨) અવ્યંજિત (સામાન્યથી અર્થાત મોઘમરીતે) એમ બે પ્રકારે કહેવાય છે. તેમાં અવ્યંજિતની અપેક્ષાએ (મોઘમરીતે વિચારતાં) પચાસ્કૃત અવસ્થામાં ત્રણચારિત્રી, પચાસ્કૃત અવસ્થામાં ચાર ચારિત્રી અને પચાસ્કૃતાવસ્થામાં પાંચચારિત્રવાળો (સિદ્ધ-થાય છે.) વ્યંજિતની અપેક્ષાએ (વિશેષ સ્પષ્ટતાપૂર્વક વિચારતાં) પશ્ચાદ્ભૂત-સામાયિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત. (આ ત્રણ ચારિત્રવાળો) સિદ્ધ થાય છે. છેદોપસ્થાપ્ય, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત. (આ ત્રણ ચારિત્ર) જેણે પૂર્વે પ્રાપ્ત કર્યું છે તે સિદ્ધ થાય છે. સામાયિક, છેદો પસ્થાપ્ય, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત- પચાસ્કૃત (આ ચાર- ચારિત્રી) સિદ્ધ થાય છે. છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત- પશ્ચાત્કૃત (આ ચાર ચારિત્રવાળો) સિદ્ધ થાય છે. સામાયિક, છેદો પસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત- પચાત કરાયા છે જેના વડે એવો (પાંચ ચારિત્રી) સિદ્ધ થાય છે.
भाष्यम्- प्रत्येकबुद्धबोधित - अस्य व्याख्याविकल्पश्चतुर्विधः, तद्यथा-अस्ति स्वयंबुद्धः, स द्विविध:- अहँश्च तीर्थकरः प्रत्येकबुद्धसिद्धश्च, बुद्धबोधितसिद्धः त्रिचतुर्थो विकल्पः, परबोधकसिद्धा: स्वेष्टकारिसिद्धाः ॥ અર્થ- પ્રત્યેકબુદ્ધ બોધિત આની વ્યાખ્યાનો ભેદ ચાર છે. તે આ રીતે, સ્વયંબુદ્ધ છે તે બે રીતે(૧) અરિહંત તીર્થંકર પરમાત્મા. (૨) પ્રત્યેક બુદ્ધ સિદ્ધ ‘બુદ્ધબોધિત સિદ્ધ એ ત્રીજા અને ચોથા ભેદે છે. (૩) પરબોધક સિદ્ધ અને (૪) સ્વેદકારિસિદ્ધ."
૧. વિકલ્પ બે છે (૧) સ્વયંબુ અને (૨) બુબોધિત ૨. બતિસ્મરણાદિ કોઈ નિમિત્તપામીને પોતાની મેળે બોધપામી સિદ્ધ થાય છે. ૩. બીજાને ઉપદેશ આપી સિદ્ધ થાય છે.
૪. બીજાને ઉપદેશ આપે જ એવો નિયમ નહિ. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org