________________
સૂત્ર-૬
અર્થ કેવળ (ક્ષાયિક) સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધત્વ સિવાય ઔપશમિક, ક્ષાયોપશમિક, ઔદયિક, પારિણામિકભાવોનો અને ભવ્યત્વનો અભાવ થવાથી મોક્ષ થાય છે. આ ક્ષાયિકભાવો (કેવળસમ્યક્ત્વાદિ) સિદ્ધના જીવને પણ હંમેશા હોય છે. II૪ (મુક્તાત્મા સમસ્તકર્મક્ષય પછી ત્યાં જ રહે છે કે બીજે જાય છે ? તેનો જવાબ હવે.)
સભાષ્ય-ભાષાંતર
सूत्रम् - तदनन्तरमूर्ध्वं गच्छत्या लोकान्तात् ।। १०-५।।
અર્થ- સકલકર્મથી મુક્ત થતાં જ આત્મા ઉચે લોકના અંત સુધી જાય છે.
भाष्यम्- तदनन्तरमिति, कृत्स्नकर्मक्षयानन्तरमौपशमिकाद्यभावानन्तरं चेत्यर्थः, मुक्त ऊर्ध्वं गच्छत्यालोकान्तात्, कर्मक्षये देहवियोगसिध्यमानगतिलोकान्तप्राप्तयोऽस्य युगपदेकसमयेन भवन्ति । અર્થ- ‘તદ્દનન્તરમ્’એટલે સકલકર્મનો ક્ષય થયા પછી એટલે કે ‘ઔપશમિકાદિ ભાવોનો અભાવ થયા પછી’ એમ અર્થ છે. મુફ્તાત્મા ચે આ લોકના અંતસુધી જાય છે. કર્મક્ષય થયે છતે આ આત્માને દેહનો વિયોગ, સિધ્યમાનગતિ, લોકાન્ત પ્રાપ્તિ (આ બધુ) એક સમયે જ થાય છે.
૨૪૭
भाष्यम्- तद्यथा-प्रयोगपरिणामादिसमुत्थस्य गतिकर्मण उत्पत्तिकार्यारम्भविनाशा युगपदेकसमयेन મવન્તિ તદ્ભુત્ IIII
અર્થ- તે આ રીતે, પ્રયોગ પરિણામ વગેરેથી ઉત્પન્ન થયેલ ગતિક્રિયાવાળાને (જેમ) એકસાથે ઉત્પત્તિ, કાર્યનો આરંભ અને (કારણ) વિનાશ થાય છે. તેની જેમ (સિધ્યમાન આત્માને દેહવિયોગ, સિધ્યમાનગતિ અને લોકાન્તપ્રાપ્તિ એક સમયે-એક સાથે થાય છે.) પા
भाष्यम् - अत्राह - प्रहीणकर्मणो निरास्रवस्य कथं गतिर्भवतीति ? । अत्रोच्यते
અર્થ- (જિજ્ઞાસુ) અહીં પૂછે છે કે કર્મનો નાશ કરેલ અને આશ્રવવિનાના આત્માને (લોકાન્તપ્રાપ્તિ) શી રીતે થાય છે ? (ઉત્તરકાર-) કહેવાય છે અહીં...
सूत्रम् - पूर्वप्रयोगादसंगत्वाद्बन्धछेदात्तथागतिपरिणामाच्चतद्गतिः ।।१०-६।। અર્થ- પૂર્વપ્રયોગથી, અસંગપણાથી, બંધછેદથી અને તથાગતિ પરિણામથી તે (આશ્રવ રહિત આત્મા)ની ગતિ થાય છે.
Jain Education International
भाष्यम्- पूर्वप्रयोगात्, यथा हस्तदण्डचक्रसंयोगात्पुरुषप्रयत्नतश्चाविद्धं कुलालचक्रमुपरतेष्वपि पुरुषप्रयत्नहस्तदण्डचक्रसंयोगेषु पूर्वप्रयोगाद् भ्रमत्येवा संस्कारपरिक्षयात् ।
અર્થ- પૂર્વપ્રયોગથી- (સીધો સંયોગ ન હોય પણ પરંપરાએ સંયોગ હોય તો તે સંયુક્ત સંયોગ કહેવાય. એટલે હાથનો દંડસાથે અને દંડનો ચક્રસાથે સંયોગ છે તે) હસ્ત, દંડ અને ચક્રના સંયુક્તસંયોગથી
For Personal & Private Use Only
www.jainelibrary.org