________________
૨૩૮
તત્વાધિગમ સૂત્ર
અધ્યાય - ૯
(૬) મોહઉપશમક, (૭) ઉપશાન્ત મોહ, (૮) મોહાપક, (૯) ક્ષીણમોહ અને (૧૦) જિન. આ દશેય અનુક્રમે અસંખ્યગુણી-અસંખ્યગુણી નિર્જરાવાળા હોય છે.
भाष्यम्- सम्यग्दृष्टिः श्रावकः विरत: अनन्तानुबन्धिवियोजकः दर्शनमोहक्षपक: मोहोपशमक: उपशान्तमोहः मोहक्षपकः क्षीणमोह जिन इत्येते दश क्रमशोऽसङ्ख्येयगुणनिर्जरा भवन्ति, तद्यथा-सम्यग्दृष्टेः श्रावकोऽसङ्ख्येयगुणनिर्जर: श्रावकाद्विरतः विरतादनन्तानुबन्धिवियोजक इति, एवं शेषाः ॥४७॥ અર્થ- સમ્યગુદષ્ટિ, શ્રાવક, વિરત, અનન્તાનુબન્ધિ વિયોજક, દર્શનમોહક્ષપક, મોહોપશમક, ઉપશાન્તમોહ, મોહક્ષપક, ક્ષીણમોહ અને જિન-એમ આ દશ અનુક્રમે અસંખ્યગુણી નિર્જરાવાળા હોય છે. તે આ રીતે, સમદષ્ટિ કરતા શ્રાવક (દશવિરતિ, અસંખ્ય ગુણ નિર્જરાવાળો, શ્રાવક કરતા વિરત (વિરતિધર) (અસંખ્ય ગુણ નિર્જરાવાળો), વિરત કરતા અનંતાનુબન્ધિવિયોજક (અસંખ્યગુણ નિર્જરાવાળો), એ પ્રમાણે શેષ જાણવા. ૪ળા
સૂત્રમ્-પુત્રા-વ-કુશન-નિર્જન્ય-સ્નાતન નિઈન્ચા: ૨-૪૮. અર્થ- પુલાક, બકુશ, કુશીલ, નિરૈન્ય અને સ્નાતક (આ પાંચ ભેદ) નિર્ચન્થો, (જૈન સાધુ) છે.
भाष्यम्- पुलाको बकुशः कुशीलो निर्ग्रन्थः स्नातक इत्येते पञ्च निर्ग्रन्थविशेषा भवन्ति । અર્થ- પુલાક, બકુશ, કુશીલ, નિર્ચન્થ અને સ્નાતક એ પાંચ નિર્ચન્થના ભેદો છે.
भाष्यम्-तत्र सततमप्रतिपातिनो जिनोक्तादागमानिर्ग्रन्थपुलाकाः, नैर्ग्रन्थ्यं प्रति प्रस्थिताः शरीरोपकरणविभूषानुवर्तिन ऋद्धियशस्कामाः सातगौरवाश्रिताअविविक्तपरिवाराश्छेदशबलयुक्ता निर्ग्रन्था बकुशाः। અર્થ- તેમાં જિનોકત આગમથી હંમેશા અપ્રતિપાતિ (અડગ) હોય છે તે પુલાક સાધુ. નિર્ચન્થતા (સાધુતા) તરફ પ્રયાણ કરેલ (પરંતુ) શરીર અને ઉપકરણની શોભાને અનુસરનારા, સદ્ધિ અને યશની ઈચ્છાવાળા, સુખમાં આદરવાળા (સુખશીલતાને પામેલા), અસંયમી (અવિવેકી) પરિવારવાળા, દેશથી કે સર્વથી છેદ પ્રાયશ્ચિત (અતિચાર) થી યુકત (એવા જે) સાધુઓ તે બકુશ નિર્ચન્થ (સાધુ).
भाष्यम्- कुशीला द्विविधा:-प्रतिसेवनाकुशीला: कषायकुशीलाश्च, तत्र प्रतिसेवना-कुशीला:नैर्ग्रन्थ्यं प्रति प्रस्थिता अनियतेन्द्रियाः कथंचित्किंचिदुत्तरगुणेषु विराधयन्तश्चरन्ति ते प्रतिसेवनाकुशीलाः। અર્થ- કુશીલ (જે નિર્ચન્થનો ૩જો ભેદ) બે પ્રકારે છે. (૧) પ્રતિસેવના કુશીલનિર્ઝન્યો અને (૨) કષાયકુશલનિર્ઝન્યો. તેમાં પ્રતિસેવના કુશીલો એટલે નિર્ચન્થતા તરફ પ્રવર્તેલા, (પરંતુ, ઈન્દ્રિયો ઉપર કાબૂ ન રાખી શકનારા. કોઈક રીતે (બહાનું બતાવીને) ઉત્તરગુણોમાં કંઈક વિરાધના કરતા (જે)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org