________________
સૂત્ર-૪૭
સભાખ્ય-ભાષાંતર
૨૩૭
भाष्यम्- अविचारं सवितर्क द्वितीयं ध्यानं भवति ॥४४॥ અર્થ- બીજું ધ્યાન અવિચાર. અવિચાર વિતર્ક-સહિત છે. જો
भाष्यम्- अत्राह-वितर्कविचारयोः कः प्रतिविशेष इति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે વિતર્ક અને વિચારમાં શો ફરક છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં..
સુદ- વિત: શ્રુતમ્ II૧-૪વા અર્થ-વિતર્ક એટલે (પૂર્વસમ્બન્ધી) શ્રુતજ્ઞાન જાણવું.
भाष्यम्- यथोक्तं श्रुतज्ञानं वितर्को भवति ॥४५॥ અર્થ- પૂર્વેકહેલ (પૂર્વગત) શ્રુતજ્ઞાન તે વિતર્ક કહેવાય છે. ૪પા
सूत्रम्- विचारोर्थव्यञ्जनयोगसङ्क्रान्तिः ॥९-४६॥ અર્થ- અર્થ, વ્યંજન અને યોગનું જે સંક્રમણ તે વિચાર છે.
भाष्यम्- अर्थव्यञ्जनयोगसंक्रान्तिर्विचार इति ॥ एतदभ्यन्तरं तपः संवरत्वादभिनवकर्मोपचयप्रतिषेधकं निर्जरणफलत्वात्कर्मनिर्जरकम्, अभिनवकर्मोपचयप्रतिषेधकत्वात्पूर्वोपचितकर्मनिर्जरकत्वाच्च निर्वाणप्रापकमिति ॥४६॥ અર્થ- અર્થ, વ્યજંન અને યોગનું સંક્રમણ તે વિચાર. આ અભ્યન્તર તપ સંવરરૂપ હોવાથી (સંવરનું કારણ હોવાથી) નવાકર્મોના સમુહને અટકાવનાર છે. તેમજ (આ અભ્યન્તરત૫) નિર્જરારૂપ ફળવાળો હોવાથી કર્મનિર્જરા કરનાર છે. (આ રીતે આ ત૫) નવાકર્મોના સમૂહને અટકાવનાર હોવાથી અને પૂર્વસંચિતકર્મોની નિર્જરા કરનાર હોવાથી નિર્વાણ પ્રાપ્તિ કરાવનાર છે. ૪
भाष्यम्- अत्राह-उक्तं भवता- परीषहजयात्तपसोऽनुभावतश्च कर्मनिर्जरा भवतीति, तत्किं सर्वे सम्यग्दृष्टयः समनिर्जरा आहोस्विदस्ति कश्चित्प्रतिविशेष इति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ-) અહીં કહે છે કે આપશ્રીએ (અ. ૯- સૂ. ૨-૩ માં) કહ્યું કે પરીષહના સહવાથી, તપથી અને ભોગવવાથી કર્મનિર્જરા થાય છે. તો શું સર્વે સમગુ દષ્ટિઓ સરખી નિર્જરાવાળા હોય છે કે કોઈ ફરક ખરો ? ઉત્તરકાર) કહેવાય છે અહીં
सूत्रम्- सम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोगजकदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोह
क्षपकक्षीणमोहजिनाः क्रमशोऽसंख्येयगुणनिर्जराः॥९-४७॥ અર્થ- (1) સમ્યગ્દષ્ટિ, (૨) શ્રાવક, (૩) વિરતિધર, (૪) અનંતાનુબંધિવિયોજક, (૫) દર્શનમોહાપક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org