________________
૨૩૬
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૯
सूत्रम्- पृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रियाऽनिवर्तीनि(वृत्तीनि)
I૧-૪શા. અર્થ- સુફલધ્યાનના) (1) પૃથફત્વ વિતર્ક, (૨) એકત્વ વિતર્ક, (૩) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને (૪) સુપરતક્રિયાનિવર્તિ (ચાર ભેદો) છે.
भाष्यम्- पृथक्त्ववितर्कं एकत्ववितर्क सूक्ष्मक्रियाप्रतिपाति व्युपरतक्रियानिवृत्तीति चतुर्विधं શુધ્યાનમ્ જા. અર્થ- (૧) પૃથકત્વવિતર્ક, (૨) એકત્વવિતર્ક, (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ અને (૪) સુપરતક્રિયા અનિવર્તિ એ પ્રમાણે ચાર પ્રકારે ગુફલધ્યાન છે. ૪૧
सूत्रम्- तत् त्र्येककाययोगाऽयोगानाम् ॥९-४२॥ અર્થ- તે (ચાર ભેદો અનુક્રમે) ત્રણ યોગવાળાને, એક (ગમે તે એક) યોગવાળાને, કાયયોગવાળાને અને (ચોથોભેદ) અયોગીને હોય છે.
भाष्यम्- तदेतच्चतुर्विधं शुक्लध्यानं त्रियोगस्यान्यतमयोगस्य काययोगस्यायोगस्य च यथासङ्ख्यं भवति, तत्र त्रियोगानां पृथक्त्ववितर्कम्, एकान्यतमयोगानामेकत्ववितर्कं काययोगानां सूक्ष्मक्रियमप्रतिपाति अयोगानां व्युपरतक्रियमनिवृत्तीति ॥४२॥ અર્થ- તે આ પ્રમાણે ગુફલધ્યાનના ચાર પ્રકારો અનુક્રમે ત્રણયોગવાળાને, કોઈપણ એક યોગવાળાને, કાયયોગવાળાને અને અયોગિને હોય છે. ત્યાં ત્રણયોગવાળાને પૃથફત્વવિતર્ક (સુફલધ્યાનનો ૧ લો ભેદ), કોઈપણ એકયોગ વાળાને એકત્વવિતર્ક (ર જે ભેદ), કાયયોગવાળાને સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ (૩ જો ભેદ) અને અયોગીને ભુપતક્રિયા અનિવર્તિ (૪ થો ભેદ) હોય છે. જરા
सूत्रम्- एकाश्रये सवितर्के पूर्वे ॥९-४३॥ અર્થ- (શુલ ધ્યાનના) પહેલા બે ભેદો એક દ્રવ્ય આશ્રયી વિતર્ક (યુત) સહિત હોય છે.
भाष्यम्- एकद्रव्याश्रये सवितर्के पूर्वे ध्याने-प्रथमद्वितीये ॥ तत्र सविचारं प्रथमम्- ॥४३॥ અર્થ- (શુક્લ ધ્યાનના) પહેલા બે ભેદ એટલે પહેલું બીજું શુફલ ધ્યાન એક દ્રવ્ય આશ્રયી વિતર્ક સહિત હોય છે. તેમાં પહેલું ધ્યાન સવિચાર. I૪૩
सूत्रम्- अविचारं द्वितीयम् ॥९-४४॥ અર્થ- બીજું શુફલધ્યાન વિચાર રહિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org