________________
૨૩૨
તવાથધિગમ સૂત્ર
અધ્યાય - ૯
भाष्यम्- व्युत्सर्गो द्विविधः-बाह्योऽभ्यन्तरश्च, तत्र बाह्यो द्वादशरूपकस्योपधेः, अभ्यन्तरः शरीरस्य aષાયા રેતિ પારદા અર્થ- વ્યુત્સર્ગ બે પ્રકારે છે. (૧) બાહ્ય (ઉપધિવ્યુત્સર્ગ) અને અભ્યન્તર (ઉપધિ વ્યુત્સર્ગ). * તેમાં બાહ્ય (ઉપધિ વ્યુત્સર્ગ)-બાર પ્રકારની ઉપધિના (ત્યાગરૂપ) (અને) * અભ્યન્તર (ઉપધિ વ્યુત્સર્ગ)-શરીરનો અને કષાયોના (ત્યાગરૂ૫) એમ બે પ્રકારે. રજા.
सूत्रम्- उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥९-२७॥ અર્થ- ઉત્તમસંઘયણવાળા જીવને એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન કહેવાય.
भाष्यम्- उत्तमसंहननं वज्रर्षभनाराचं वज्रनाराचं नाराचं अर्धनाराचंच, तद्युक्तस्यैकाग्रचिन्तानिरोधश्च ध्यानम् ॥२७॥ અર્થ- ઉત્તમસંઘયણ-વજxભનારાય, વજનારાચ, નારાચ અને અર્ધનારાચ (આ ચાર સંઘયણ). * તે સંઘયણથી યુફત જીવને એક આલંબન (વિષય)માં વિચારોની સ્થિરતા તે ધ્યાન કહેવાય. રહા
-૨૮ા
સૂત્રમ્- સામુહૂત્ર અર્થ- તે ધ્યાન મુહૂર્ત સુધી (અન્તમુહૂર્ત) હોય છે.
भाष्यम्- तद् ध्यानमामुहूर्ताद्भवति, परतो न भवति, दुर्ध्यानत्वात् ॥२८॥ અર્થ- તે ધ્યાન મુહૂર્ત સુધી (અંતમુહૂર્ત) હોય છે. તેનાથી વધારે નથી હોતું-વિકારાન્તરને પામેલું = દુર્બાન હોવાથી. એરટા
સૂત્ર-ગાર્તિ-રૌદ્ર-થf-શનિ-રશા અર્થ- આર્ત-રૌદ્ર-ધર્મ અને સુફલ. આ ચાર પ્રકારે ધ્યાન છે.
भाष्यम्- तच्चतुर्विधं भवति, तद्यथा-आर्तं रौद्रं धर्मं शुक्लमिति ॥२९॥ तेषाम्
અર્થ- તે (ધ્યાન) ચાર પ્રકારે છે. તે આ રીતે- (૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ અને (૪) શુક્લ. HIરલા તેમાં...
सूत्रम्- परे मोक्षहेतू ॥९-३०॥ અર્થ- પછીના-(છેલ્લા) બે ધ્યાન મોક્ષના કારણભૂત છે. ૧. મુહૂર્ત = બે ઘડી-બે ઘડી સુધી એટલે બે ઘડીની અંદર, અથાત્ બે ઘડી પૂર્ણ નહિ. માટે અન્તર્મુહર્ત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org