________________
સૂર-૩૩
સભાખ્ય-ભાષાંતર
૨૩૩
भाष्यम्- तेषां चतुर्णां ध्यानानां परे धर्मशुक्ले मोक्षहेतू भवतः, पूर्वे त्वार्तरौद्रे संसारहेतू इति ॥३०॥ અર્થ- તે ચાર ધ્યાનોમાંના પછીનાં ધર્મ અને સુફલધ્યાન મોક્ષના કારણો છે. પૂર્વના (પહેલાના) બે ધ્યાન-આર્ત અને રૌદ્ર તો સંસારના કારણો છે. ૩ના
भाष्यम्- अत्राह-किमेषां लक्षणमिति. ? अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં પૂછે છે કે (આત વગેરે) ધ્યાનનું લક્ષણ શું છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં...
सूत्रम्- आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ॥९-३१॥ અર્થ- અનિષ્ટવસ્તુનો યોગ થયે છતે તેના વિયોગ માટે સ્મૃતિ સમન્વાહાર (એકાગ્રચિત્તે વિચારણા) તે આર્તધ્યાન.
भाष्यम्- अमनोज्ञानां विषयाणां संप्रयोगे तेषां विप्रयोगार्थं य: स्मृतिसमन्वाहारो भवति तदार्तध्यानमित्याचक्षते ॥३१॥ किंचान्यत्અર્થ- અનિષ્ટ પદાર્થોનો યોગ થયે છતે તેના વિયોગ પ્રતિકાર) માટે જે સ્મૃતિ સમન્વાહાર (મનની નિચલતા) થાય છે તે (અનિષ્ટ વિયોગ) આર્તધ્યાન કહેવાય છે. ૩પ વળી...
સૂત્ર-વેવનાયા ૨-૩રા અર્થ- વેદના પ્રાપ્ત થયે છતે તેના પ્રતિકાર માટે એકાગ્રચિત્તે વિચારણા કરવી તે પણ આર્તધ્યાન છે.
भाष्यम्- वेदनायाश्चामनोज्ञायाः संप्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहार आर्तमिति ॥३२॥ किंचान्यत् અર્થ- અનિચ્છિત વેદના પ્રાપ્ત થયે છતે તેના પ્રતિકાર માટેની જે મનની નિશ્ચલતા (વિશિષ્ટમનનું પ્રણિધાન) તે (વેદના વિયોગ) આર્તધ્યાન- li૩રા વળી...
સૂત્રમ્- વિપરાતં મનોજ્ઞાની ૨-૩રા. અર્થ- ઈચ્છિત પદાર્થોનો કે ઈચ્છિત વેદનાનો વિયોગ થયે છતે તે (પદાર્થ વેદનાની) પ્રાપ્તિ માટે (મનની સ્થિરતા) ચિન્તવના (ઝંખના) કરવી તે (ઈષ્ટ સંયોગ) આર્તધ્યાન.
भाष्यम्- मनोज्ञानां विषयाणां मनोज्ञायाश्च वेदनाया विप्रयोगे तत्संप्रयोगाय स्मृतिसमन्वाहार आर्तम् IQરા વિચિત્અર્થ- ઈચ્છિત પદાર્થોનો અને ઈચ્છિત વેદનાનો વિયોગ થયે છતે તેની ફરી પ્રાપ્તિ માટેની એકાગ્ર ચિત્તે વિચારણા તે (ઈષ્ટ સંયોગ) આર્તધ્યાન. ૩૩ વળી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org