________________
૨૨૪
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૯
(ઉત્તર) આ-(૧) પ્રજ્ઞા,(૨) અજ્ઞાન, (૩) અદર્શન, (૪) અલાભ, (૫) નાખ્ય, (૬) અરતિ, (૭) સ્ત્રી, (૮) નિષા, (૯) આક્રોશ, (૧૦) યાચના અને (૧૧) સત્કાર-પુરસ્કારથી બાકીના (અર્થાત આ અગિયાર છોડીને બાકીના) અગિયાર પરીષહ વેદનીયના ઉદયમાં હોય છે. II૧૬
सूत्रम्- एकादयो भाज्या युगपदैकोनविंशतः॥९-१७॥ અર્થ- એકથી માંડીને યાવતુ ઓગણીશ પરીષહો એકસાથે એક જીવને હોઈ શકે .
भाष्यम्- एषां द्वाविंशत: परीषहाणामेकादयो भजनीया युगपदेकस्मिन् जीवे आ एकोनविंशतः, अत्र शीतोष्णपरीषहौ युगपन्न भवतः, अत्यन्तविरोधित्वात्, तथा चर्याशय्यानिषद्यापरिषहाणामेकस्य सम्भवे द्वयोरभावः ॥१७॥ અર્થ- આ બાવીશ પરીષહોમાંથી એક વગેરે યાવતું ઓગણીશ પરીષહો એક સાથે એક જીવમાં સંભવે. તેમાં (બાવીશમાં) શીત અને ઉષ્ણ (આ બે) પરીષહ એક સાથે ન હોય, કેમકે) બંને અત્યન્ત વિરોધિ હોવાથી. તથા ચર્યા, શય્યા, નિષદ્યાપરીષહમાંના એકની હયાતિમાં બાકીના બે નો અભાવ હોય.II૧ળા
सूत्रम्- सामायिक-च्छेदोपस्थाप्य-परिहारविशुद्धि-सूक्ष्मसंपराय-यथाख्यातानि चारित्रम्
li૨-૧૮ના અર્થ- (૧) સામાયિક (૨) છેદો સ્થાપનીય (૩) પરિહાર-વિશુદ્ધિ, (૪) સૂક્ષ્મસંપરાય અને (૫) યથાખ્યાત આ પાંચ પ્રકારે ચારિત્ર છે.
भाष्यम्- सामायिकसंयमः छेदोपस्थाप्यसंयमः परिहारविशुद्धिसंयमः सूक्ष्मसंपरायसंयमः यथाख्यातसंयम इति पञ्चविधं चारित्रम् । तत् पुलाकादिषु विस्तरेण वक्ष्यामः ॥१८॥ અર્થ- (૧) સામાયિકસંયમ, (૨) છેદો પસ્થાપ્યસંયમ, (૩) પરિહારવિશુદ્ધિસંયમ, (૪) સૂક્ષ્મસંપાયસંયમ, (૫) યથાખ્યાત સંયમ. એ પાંચ પ્રકારે ચારિત્ર છે. તે (ચારિત્ર) (અ. ૯- સૂ. ૪૮. માં ) પુલાકાદિમાં..” વિસ્તારપૂર્વક કહીશું ૧૮
सूत्रम्- अनशना-ऽवमौदर्य-वृत्तिपरिसंख्यान-रसपरित्याग-विविक्तशय्यासन-काय
નેશ વાદ્વયે તા: ૨-શા. અર્થ- અનશન, ઉણોદરી, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિફતશય્યાસન, કાયફલેશ (એ છે) બાહ્યતપ છે.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org