________________
સૂત્ર-૧૬
સભાખ્ય-ભાષાંતર
૨૨૩
भाष्यम्- बादरसंपरायसंयते सर्वे-द्वाविंशतिरपि परीषहाः संभवन्ति ॥१२॥ અર્થ- બાદરસપરાયસંયતમાં સર્વે એટલે બાવીશે ય પરીષહો સંભવે છે. ૧રો.
સૂત્રમ્- જ્ઞાનાવર પ્રજ્ઞTSજ્ઞાને ૨-રૂા. અર્થ- જ્ઞાનાવરણ કર્મનો ઉદય હોતે છતે પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ હોય છે.
भाष्यम्- ज्ञानावरणोदये प्रज्ञाऽज्ञानपरीषहौ भवतः ॥१३॥ અર્થ- જ્ઞાનાવરણીયનો ઉદય હોતે છતે પ્રજ્ઞા અને અજ્ઞાન (એમ) બે પરીષહો હોય છે. ll૧૩
सूत्रम्- दर्शनमोहाऽन्तराययोरदर्शनालाभौ ॥९-१४।। અર્થ- દર્શનમોહનીય અને અન્તરાયના ઉદયે અનુક્રમે અદર્શન અને અલાભ પરીષહ હોય છે.
भाष्यम्- दर्शनमोहान्तराययोरदर्शनालाभौ यथासङ्ख्यं, दर्शनमोहोदयेऽदर्शनपरीषहः, लाभान्तरायोदयेऽलाभपरीषहः ॥१४॥ અર્થ દર્શનમોહનીય અને અંતરાયના ઉદયે અદર્શન અને અલાભ પરીષહ અનુક્રમે હોય. એટલે દર્શનમોહનીયના ઉદયમાં અદર્શનપરીષહ (અને) લાભાન્તરાયના ઉદયમાં અલાભ પરીષહ. ૧૪
सूत्रम्- चारित्रमोहे नाग्न्यारति-स्त्री-निषद्या-ऽऽक्रोश-याचना-सत्कारपुरस्काराः।९-१५। અર્થ- ચારિત્રમોહનીયના ઉદયમાં નાખ્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર-પુરસ્કાર પરીષહો હોય છે.
भाष्यम्- चारित्रमोहोदये एते नाग्न्यादयः सप्त परीषहा भवन्ति ॥१५॥ અર્થ- ચારિત્રમોહનીયનો ઉદય હોતે છતે આ સાત પરીષહો હોય છે.
પા.
સૂર-વેની શેષ: ૨-દ્દા. અર્થ- વેદનીયના ઉદયમાં બાકીના અગિયાર પરીષહો (જે એકાદશ જિને સૂવ- II૯-૧૧ માં કહ્યા છે તે) હોય છે.
भाष्यम्- वेदनीयोदये शेषा एकादश परीषहा भवन्ति ये जिने सम्भवन्तीत्युक्तम्, कुतः शेषाः ?, एभ्य: प्रज्ञाऽज्ञानादर्शनालाभनाग्न्यारतिस्त्रीनिषद्याऽऽक्रोशयाचनासत्कारपुरस्कारेभ्य इति ॥१६॥ અર્થ- વેદનીયના ઉદયમાં બાકીના અગિયાર પરીષહો હોય છે. જે (અ. ૯ - સૂ. ૧૧) માં કહ્યા છે. | (પ્રશન) કોનાથી શેષ ? (અર્થાત્ કોને છોડીને બાકીના પરીષહો હોય છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org