________________
૨૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૯
भाष्यम्- इत्येते द्वाविंशतिधर्मविघ्नहेतवो यथोक्तं प्रयोजनमभिसंधाय रागद्वैषौ निहत्य परीषहाः परिषोढव्या भवन्ति ॥९॥ અર્થ- આ બાવીસ પરીષહો ધર્મમાં વિઘ્નના કારણરૂપ છે. (તે) યથોફત ફળ (એટલે સંવરફળની વિચારણા = ઈચ્છા કરી) રાગદ્વેષને દૂર કરી સહવા યોગ્ય છે. II
भाष्यम्- पञ्चानामेव कर्मप्रकृतीनामुदयादेते परीषहाः प्रादुर्भवन्ति, तद्यथा- ज्ञानावरणवेदनीयदर्शनचारित्रमोहनीयान्तरायाणामिति । અર્થ- પાંચ કર્મ પ્રકૃતિના ઉદયથી આ પરીષણો ઉત્પન્ન થાય છે. તે આ રીતે, જ્ઞાનાવરણ, વેદનીય, દર્શનમોહનીય, ચારિત્રમોહનીય અને અંતરાયના ઉદયથી).
सूत्रम्- सूक्ष्मसम्पराय-छद्मस्थवीतरागयोश्चतुर्दश ॥९-१०॥ અર્થ- સૂક્ષ્મ સમ્પરાય અને છદ્મસ્થ વીતરાગને (૧૦, ૧૧, અને ૧૨મે ગુણઠાણે) ચૌદ પરીષહો સંભવે છે.
भाष्यम्- सूक्ष्मसम्परायसंयते छद्मस्थवीतरागसंयते च चतुर्दश परीषहा: सम्भवन्ति, क्षुत्पिपासाशीतोष्णदंशमशकचर्याप्रज्ञाऽज्ञानाऽलाभशय्यावधरोगतृणस्पर्शमलानि ॥१०॥ અર્થ- સૂક્ષ્મસમ્પરાય સંયત અને છદ્મસ્થવીતરાગ સંયતમાં ચૌદ પરીષહો સંભવે છે. (૧) સુધા, (૨) પિપાસા, (૩) શીત, (૪) ઉષ્ણ, (૫) દંશમશક, (૬) ચર્યા, (૭) પ્રજ્ઞા, (૮) અજ્ઞાન, (૯) અલાભ, (૧૦) શય્યા, (૧૧) વધ, (૧૨) રોગ, (૧૩) તૃણસ્પર્શ અને (૧૪) મલપરીષહ. /૧ના
સૂEY- વિશ નિને ૬-શા અર્થ- અગિયાર પરીષહો જિન (કેવલી ભગવંત) માં સંભવે છે.
भाष्यम्- एकादश परीषहाः सम्भवन्ति जिने वेदनीयाश्रयाः, तद्यथा- क्षुत्पिपासाशीतोष्णदंशमशकचर्याशय्यावधरोगतृणस्पर्शमलपरीषहाः ॥११॥ અર્થ- વેદનીયકર્મ આધારિત અગિયાર પરીષહો શ્રી જિન (કેવલી) માં સંભવે છે. તે આ રીતે, (૧) સુધા, (૨) પિપાસા, (૩) શીત, (૪) ઉષ્ણ, (૫) દેશમશક, (૬) ચર્યા, (૭) શયા, (૮) વધ, (૯) રોગ, (૧૦) તૃણસ્પર્શ અને (૧૧) મલપરીષહ I/૧૧//
सूत्रम्- बादरसम्पराये सर्वे ॥९-१२॥ અર્થ- બાદરસપરાય (ગુણસ્થાનક) માં બધા પરીષહો સંભવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org