________________
સૂર-૯
સભાખ્ય-ભાષાંતર
૨૨૧
ગુસિઆદિથી વિશુદ્ધ સ્વરૂપવાળો, સંસારથી પાર ઉતારનાર,
भाष्यम्- निःश्रेयसप्रापको भगवता परमर्षिणा अर्हता अहो स्वाख्यातो धर्म इत्येवमनुचिन्तयेत्, एवं ह्यस्य धर्मस्वाख्यातत्त्वमनुचिन्तयतो मार्गाच्यवने तदनुष्ठाने च व्यवस्थानं भवतीति धर्मस्वाख्यातत्त्वानुचिन्तनानुप्रेक्षा ॥१२॥७॥ उक्ता अनुप्रेक्षाः, परीषहान्वक्ष्यामः ।। અર્થ- કલ્યાણમાર્ગ (મોક્ષમાર્ગ)ને પ્રાપ્ત કરાવનાર ધર્મ, અહો... પરમર્ષિ (સંપૂર્ણજ્ઞાની) અરિહંત (પરમાત્મા) વડે સારી રીતે કહેવાય છે. એ પ્રમાણે વારંવાર ચિન્તવના કરવી. ખરેખર! એ પ્રમાણે ધર્મસ્વાખ્યાતપણાનું ચિન્તવન કરતા (આ આત્માને) માર્ગથી ( મોક્ષમાર્ગથી) અપતનમાં અને તેનાં અનુષ્ઠાનમાં સ્થિરતા થાય છે. એ પ્રમાણે ધર્મસ્યાખ્યાતસ્વાનુચિન્તનાનુપ્રેક્ષા રાણા અનુપ્રેક્ષા (ભાવના) કહી. (હવે) પરીષહો કહીશું..
सूत्रम्- मार्गाच्यवन-निर्जरार्थ परिषोढव्याः परीषहाः॥९-८॥ અર્થ- માર્ગથી પતિત ન થવાય અને નિર્જરા માટે સહન કરવા યોગ્ય (તે) પરીષહો છે.
भाष्यम्- सम्यग्दर्शनादेर्मोक्षमार्गादच्यवनार्थं कर्मनिर्जरार्थं च परिषोढव्याः परीषहा इति ॥८॥ तद्यथाઅર્થ- સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગથી અપતન માટે અને કમની નિર્જરા માટે સહન કરવા યોગ્ય તે પરીષહો છે. ટાા તે આ રીતે,....
सूत्रम्- क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याऽऽक्रोशवधयाचना
ऽलाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाऽज्ञानादर्शनानि ॥९-९॥ અર્થ- સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, નગ્નપણું, અરતિ, સ્ત્રી, ચર્ચા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન એ પરીષહો છે.
भाष्यम्- क्षुत्परीषह पिपासा शीतं उष्णं दंशमशकं नाग्न्यं अरतिः स्त्रिपरीषहः चर्यापरीषहः निषद्या शय्या आक्रोशः वधः याचनं अलाभः रोगः तृणस्पर्शः मलं सत्कारपुरस्कारः प्रज्ञाऽज्ञाने अदर्शनपरीषहः । અર્થ- (1) સુધા પરીષહ, (૨) પિપાસા પરીષહ, (૩) શીતપરીષહ, (૪) ઉષ્ણપરીષહ, (૫) દેશમશક, (૬) નમ્રપણું, (૭) અરતિ, (૮) સ્ત્રી પરીષહ, (૯) ચર્યાપરીષહ, (૧૦) નિષદ્યાપરીષહ, (૧૧) શય્યા, (૧૨) આક્રોશ, (૧૩) વધપરીષહ, (૧૪) યાચના, (૧૫) અલાભ, (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મલ, (૧૯) સત્કાર-પુરસ્કાર, (૨૦) પ્રજ્ઞા, (૨૧) અજ્ઞાન અને (૨૨) અદર્શન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org