________________
૨૧૪
તવાથિિધગમ સૂત્ર
अध्याय -
भाष्यम्- एता द्वादशानुप्रेक्षाः, तत्र बाह्याभ्यन्तराणि शरीरशय्याऽऽसनवस्त्रादीनि द्रव्याणि सर्वसंयोगाश्चानित्या इत्यनुचिन्तयेत्, एवं ह्यस्य चिन्तयतः तेष्वभिष्वङ्गो न भवति, मा भून्मे तद्वियोगजं दुखमित्यनित्यानुप्रेक्षा ॥१॥ अर्थ- भा पार अनुप्रेक्षा छे. तेभा (भनित्यमापना) माय-अत्यन्त२१२२, शय्या, भासन, वस्त्रो આદિ દ્રવ્યો અને સર્વસંયોગો અનિત્ય છે. એ પ્રમાણે ચિન્તન કરવું. ખરેખર ! એ પ્રમાણે ચિન્તન २ता ( पार्थो 6५२) स्नेह (ममता-मासहित) यती नथी. (अने वणी) (संयो) नावियोगथी ઉત્પન્ન થયેલું દુ:ખ મને ન થાઓ. (એમ વિચારવું) તે અનિત્ય અનુપ્રેક્ષા .
भाष्यम्- यथा निराश्रये जनविरहिते वनस्थलीपृष्ठे बलवता क्षुत्परिगतेनाऽऽमिषैषिणा सिंहेनाभ्याहतस्य मृगशिशोः शरणं न विद्यते, एवं जन्मजरामरणव्याधिप्रियविप्रयोगाप्रियसंप्रयोगेप्सितालाभदारिद्यदौर्भाग्यदौर्मनस्यमरणादिसमुत्थेन दुःखेनाभ्याहतस्य जन्तोः संसारे शरणं न विद्यत इति चिन्तयेत्। અર્થ- “નિરાશ્રય (રક્ષણ વિનાના) સ્થાનમાં અને નિર્જન એવા જંગલમાં બળવાન એવા ભૂખ્યા અને માંસની ઈચ્છાવાળા સિંહથી હણાયેલા હરણના બચ્ચાને કોઈ શરણ નથી હોતું. તેમ જન્મ-જરા-મરણવ્યાધિ-ઈષ્ટવિયોગ-અનિષ્ટસંયોગ-ઈચ્છિતની અપ્રાતિ-દરિદ્રતા-દુર્ભાગ્ય-કલુષિતમન તથા મરણાદિથી ઉત્પન્ન થયેલા એવા દુઃખોથી રીબાતા જંતુને સંસારમાં કોઈ શરણરૂપ નથી' એમ ભાવના ભાવવી.
भाष्यम्- एवं ह्यस्य चिन्तयतो नित्यमशरणोऽस्मीति नित्योद्विग्नस्य सांसारिकेषु भावेष्वनभिष्वङ्गो भवति, अर्हच्छासनोक्त एव विधौ घटते, तद्धि परं शरणमित्यशरणानुप्रेक्षा ॥२॥ . અર્થ- એ પ્રમાણે ચિન્તવન કરતા અને હું કાયમને માટે અશરણ છું'. એ પ્રમાણે વિચારવાથી નિત્ય ઉદ્વિગ્નમનવાળા બનેલા આ જીવને સાંસારિક ભાવોમાં આસકિત થતી નથી. (અને) અરિહંત ભગવાન ઉકત જ વિધિમાં ( ચારિત્રમાં) પ્રવર્તે છે. કારણકે તે જ પરમશરણરૂપ છે. તે શરણઅનુપ્રેક્ષા. રા
भाष्यम्- अनादौ संसारे नरकतिर्यग्योनिमनुष्यामरभवग्रहणेषु चक्रवत्परिवर्तमानस्य जन्तोः सर्व एव जन्तवः स्वजनाः परजना वा। અર્થ- અનાદિ સંસારમાં નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવભવના ગ્રહણ કરવામાં ચકની જેમ પરિભ્રમણ કરતા જીવને બધા જ જીવો સ્વજન કે પરજન થતાં હોય છે.
भाष्यम्- न हि स्वजनपरजनयोर्व्यवस्था विद्यते, माता हि भूत्वा भगिनी भार्या दुहिता च भवति, भगिनी भूत्वा माता भार्या दुहिता च भवति, भार्या भूत्वा भगिनी दुहिता माता च भवति, दुहिता भूत्वा माता भगिनी भार्या च भवति, तथा पिता भूत्वा भ्राता पुत्रः पौत्रश्च भवति, भ्राता भूत्वा पिता पुत्रः पौत्रश्च भवति, पुत्रो भूत्वा पिता भ्राता पौत्रश्च भवति, पौत्रो भूत्वा पिता भ्राता पुत्रश्च
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org